Surat Corporation Meeting News | સુરત મનપાની સામાન્ય સભામાં બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ | News18
News18 Gujarati
0:00 / 0:00
Surat Corporation Meeting News | સુરત મનપાની સામાન્ય સભામાં બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ | News18
681 просмотр · 20 часов назад
News18 Gujarati
4,53 млн подписчиков
681 просмотр · 20 часов назад
Controversy in the Surat Municipal Corporation meeting. Discussion regarding the seating arrangement in the general meeting. Tension over sitting in the front row. Discussion of ignoring the local leadership. Amit Singh Rajput was made to sit in the back row. Current ruling party leader Alpa Mehta was given a place in the front row. Discussion that a proposal has been made at the regional level for a change in the seating arrangement. Usually, the seating arrangement is decided by the mayor according to the position. Following instructions received from the higher level, the mayor had to change the seating arrangement. Frequent changes in the seating arrangement led to anger in the local leadership. Discussion that questions were raised against the local leadership and the dignity of the mayor's post.
સુરત મનપાની સભામાં વિવાદ. સામાન્ય સભામાં બેઠક વ્યવસ્થાને લઈને ચર્ચા.પહેલી હરોળમાં બેસવા મુદ્દે ખેંચતાણ.સ્થાનિક નેતાગીરીની અવગણનાની ચર્ચા. અમિતસિંહ રાજપૂતને પાછળની હરોળમાં બેસાડાયા.વર્તમાન શાસકપક્ષના નેતા અલ્પા મહેતાને આગલી હરોળમાં સ્થાન અપાયું.બેઠક વ્યવસ્થામાં ફેરફાર માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત થઈ હોવાની ચર્ચા.સામાન્ય રીતે હોદ્દા મુજબ મેયર દ્વારા બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે.ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચનાને પગલે મેયરને બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો.વારંવાર બેઠક વ્યવસ્થામાં ફેરફાર થતા સ્થાનિક નેતાગીરીમાં રોષ.સ્થાનિક નેતાગીરી અને મેયર પદની ગરિમા સામે સવાલો ઉઠ્યાની ચર્ચા.n18oc_samachar
#SuratNews #SuratMunicipalCorporation #SMCGeneralBoard #GujaratPolitics #SuratPolitics #Mayor #AlpaMehta #AmitSinghRajput #BreakingNewsGujarat #GujaratNews #gujaratinews18 #news18gujarati
ID_KT
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM