||Veg Manchurian||Crispy, Spicy & Delicious||@prafulvlog
Praful Vlog
0:00 / 0:00
||Veg Manchurian||Crispy, Spicy & Delicious||@prafulvlog
246 просмотров · 1 месяц назад
Praful Vlog
10,3 тыс. подписчиков
246 просмотров · 1 месяц назад
આજેના વ્લોગમાં બનાવી રહ્યા છીએ એકદમ ચટપટું, ક્રિસ્પી અને ટેસ્ટી વેજ મંચુરિયન
કોબી, કેપ્સિકમ, ડુંગળી અને અન્ય શાકભાજીથી તૈયાર કરેલા ક્રિસ્પી મંચુરિયન બોલ્સને ચટપટી સોસ અને મસાલા સાથે મિક્સ કરીને બનાવ્યું છે આ સ્વાદિષ્ટ મંચુરિયન.
ગરમાગરમ મંચુરિયનનો સ્વાદ ખરેખર જબરદસ્ત આવ્યો છે.
વિડિયો ગમે તો Like | Comment Share અને Subscribe જરૂર કરજો.
તમને મંચુરિયન કેવું લાગે છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.
#VegManchurian #Manchurian #FoodVlog #GujaratiVlog #Foodie #HomemadeFood #IndianFood #CookingVlog #VegFood #PrafulVlog