Перейти к содержимому

રાગ સારંગ મા આવતા ભજનો || Raag Sarang || Harmonium @gujratimusicclass

gujrati music class

0:00 / 0:00

રાગ સારંગ મા આવતા ભજનો || Raag Sarang || Harmonium @gujratimusicclass

651 просмотр · 10 месяцев назад
gujrati music class
3,64 тыс. подписчиков
651 просмотр · 10 месяцев назад
નમસ્કાર મિત્રો ➡️ હૂં તમારા બધા મિત્રોનૂ મારી યૂટ્યૂબ ચેનલમા તહે દિલથી હાર્દિક સ્વાગત કરૂ છૂ.    • રાગ યમન મા આવતા ભજનો || Yaman kalyan || Ha...      • 1 સફેદથી તાનપૂરા || C scale Tanpura || #gu...      • નાટક || મચ્છૂ તારા વહેતા પાણી || Natak || ...   ➡️ મિત્રો આ ચેનલ પર તમને સંગીત વિશે હાર્મોનીયમના દરેક સ્વરથી શીખવાના તમામ લેશન અને જાણકારી મળશે જેના દ્વારા તમે પણ હાર્મોનીયમના માસ્ટર બની શકસો. ➡️ આપણૂ ગૂજરાતી તથા ભારતીય સંગીત પધ્ધતી દરેક ઘર અને દરેક લોકો સૂધી પહોચે તે મારો પ્રયાસ છે, તમે પણ લોકો સૂધી સંગીતની જાણકારી પહોચાડવામા મારી મદદ કરશો એવી આશા છે. ➡️ હૂ પણ પૂરા પ્રયાસ કરીશ કે સંગીત વિશે વધૂમા વધૂ જાણકારી વિડીયો દ્વારા તમારા સૂધી પહોચાડી શકૂ. ➡️ આ ચેનલમા કોઈપણ જાતનો ચાર્જ લેવામા આવતો નથી , બિલકૂલ ફ્રી સેવા છે. ➡️ જે મિત્રો ઘરેબેઠા સંગીત શીખવા ઈચ્છતા હોય તો દરેક વિડીયો ખાસ કરીને અંતસૂધી જોવા વિનંતી. ➡️ તમારી આજૂબાજૂ મા શીખવા માગતા મિત્રો સૂધી વિડીયો શેર કરો જેથી તેમને પણ શીખવાનો લાભ મળે. ➡️ વિડીયો ગમ્યો હોય તો like કરો, Comment કરો, વિડીયો આગળ share કરો ,સાથે બેલ આઈકન પ્રેસ કરો , જેથી અમારા નવા વિડીયો તમને નોટીફિકેશન દ્વારા મળી શકે. 🎼🎹🎼🎹🎼🎹🎼 ધન્યવાદ 🎹🎼🎹🎼🎹🎼 રાગ સારંગ મા આવતા ભજનો || Raag Sarang || Haemonium ‎⁨@gujratimusicclass⁩  #રાગ_સારંગ_મા_આવતા_ભજનો #Raag_Sarang #Harmonium #gujratimusicclass⁩