અમદાવાદથી વિદેશ જવું હવે બનશે સરળ! | અર્થની વાત
NewsCapital Market
0:00 / 0:00
અમદાવાદથી વિદેશ જવું હવે બનશે સરળ! | અર્થની વાત
10 254 просмотра · 13 часов назад
NewsCapital Market
3,05 тыс. подписчиков
10 254 просмотра · 13 часов назад
અમદાવાદથી Toronto કે એવા કોઈ ઇન્ટરનેશનલ સિટીમાં જવું હોય તો અત્યારે પ્રોસેસ એવી છે કે પહેલાં અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટ લેવી પડી છે. પછી દિલ્હીમાં ફરી ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે લગેજ ચેક-ઇન કરવું પડે, ઇમિગ્રેશનની પ્રક્રિયા પણ દિલ્હીમાં જ કરવી પડે છે. એટલે પેસેન્જર્સને ઘણી તકલીફ પડે છે. પણ હવે પેસેન્જર્સ માટે આ આખી પ્રોસેસ વધુ સરળ બને તે માટે અમદાવાદ એરપોર્ટથી Hub-and-Spoke International Flight Service શરૂ થઈ છે. શું છે આ સર્વિસ તે સમજીએ.
#ahmedabad #ahmedabadairport #amdavadairport #flight #internationalflights #internationalflight #connectingflight #ahmedabadflight #ahmedabadplane #foreigntravel #immigration #checkinluggage #passenger #airport #delhiahmedabadflight #spokeandhub #spoketohub #hubandspoke #gujaratgovernment #aviation #aviationminister #toronoto #easyaccess #flightchase
#arthnivaat #amdavad #amdavadairport #amdvad
NewsCapital Market channel is dedicated to educating, informing, and inspiring viewers to overcome limitations by providing practical advice on personal finance, investing, technology, consumer goods, and capital markets.
ur programming empowers consumers with the knowledge they need to make confident decisions. Stay informed with detailed insights on real estate, stocks, mutual funds, and more.
Instagram: instagram.com/newscapitalmarket
Facebook: facebook.com/NewsCapitalMKT
X: x.com/NewsCapitalMKT
linkedIn: linkedin.com/company/news-capital-market