Перейти к содержимому

કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો | એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો રીંગણનો ઓળો | ગુજરાતી રેસીપી

Taste By Nita

0:00 / 0:00

કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો | એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો રીંગણનો ઓળો | ગુજરાતી રેસીપી

34 просмотра · 20 часов назад
Taste By Nita
654 подписчика
34 просмотра · 20 часов назад
આજે બનાવીએ છીએ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો. 😋 રીંગણ, ડુંગળી, ટામેટા અને મસાલાના સરસ કોમ્બિનેશનથી બનેલો આ ઓળો રોટલા, ભાખરી કે રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘરે સરળ રીતે બનાવો આ કાઠિયાવાડી રીંગણનો ઓળો અને પરિવાર સાથે માણો. ❤️ #રીંગણનોઓળો #કાઠિયાવાડીરેસીપી #ગુજરાતીરેસીપી #RinganNoOlo #KathiyawadiRecipe #GujaratiRecipe #BainganBharta #રીંગણ #TasteByNita