Перейти к содержимому

લીલી તુવેરના ઢેખરાં સરળ રીતે બનાવો/Tuver Na Dhekhra - Dhekhra Gujarati Anavil Recipe - Kalpana Naik

Kalpana Naik

0:00 / 0:00

લીલી તુવેરના ઢેખરાં સરળ રીતે બનાવો/Tuver Na Dhekhra - Dhekhra Gujarati Anavil Recipe - Kalpana Naik

118 970 просмотров · 5 л. назад
Kalpana Naik
116 тыс. подписчиков
118 970 просмотров · 5 л. назад
#ઢેખરાં #Dhekhra #TuverNaDhekhra #GujaratiRecipe શિયાળામાં ફ્રેશ અને લીલી લીલી તુવેરના દાણામાંથી ઢેખરાં અને કચોરી બનાવવામાં આવે છે. આજે મેં એકદમ સહેલી રીતે ઢેખરા બનાવ્યા છે. આ ઢેખરાનું મિશ્રણ બોઇલ કરીને ફટાફટ બની જાય છે, જે આજના ઝડપી અને વર્કિંગ વુમન ના જમાનામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એક કપ ચોખાનો ઝીણો લોટ બે tbsp જુવારનો લોટ એક કપ લીલી તુવેરના દાણા બાફેલા 1/3કપ તેલ અડધી tsp હળદર 1tbsp ધાણાજીરૂ પા tsp હિંગ 3tbsp ગોળ 1 tbsp તલ 1tbsp લીલા મરચા ની પેસ્ટ એક મોટો ટુકડો આદુ છીણીને દોઢ કપ પાણી + 1tbsp લીલું લસણ અને કોથમીર ઝીણા સમારેલ મીઠું સ્વાદ અનુસાર ************ ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી    • Видео   ************** ઉછાળેલા પાતરા    • પાતરાં - Gujrati Recipe - ઉછાળેલાં પાતરાં ...   ************** બેસન ચિલ્લા હેલ્ધી    • Видео   ************* રવા મેંદાની પૂરી    • Видео   ,************ ચણાનો લાડુ    • ચણાનો લાડુ - Chana no ladvo - Besan Laadu ...   ********** મગનું ખાટું અને ગુજરાતી કઢી    • Видео   ********** પાપડી નું ખીચું    • Видео   વઘારેલો રોટલો    • Видео   દિવાળીના મઠિયાં    • મઠિયાં/દિવાળીના નાસ્તા/Mathiya / Mathia Re...   ઢોકળાં    • Видео   માલ પૂડા    • માલપુડા - Malpuva - Gujarati Recipe - Kalp...   છાસી યો લોટ    • વિસરાતી વાનગી - છાસિયો લોટ / વિસરાતી વાનગી...   છાંટીયા પુડા    • Видео   દૂધીના મૂઠિયાં    • Видео   મારી સ્વલિખિત ગુજરાતી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://gujarati.pratilipi.com/user/e...