Перейти к содержимому

💅 એકાદશી નું અમારા જાગુબેન દ્વારા સુંદર ભજન .....🍁🍁🍁

ગોપી ભજન મંડળ(ઝાડેશ્વર) ભરૂચ

0:00 / 0:00

💅 એકાદશી નું અમારા જાગુબેન દ્વારા સુંદર ભજન .....🍁🍁🍁

725 просмотров · 3 недели назад
ગોપી ભજન મંડળ(ઝાડેશ્વર) ભરૂચ
286 подписчиков
725 просмотров · 3 недели назад
લખાણ સાથે.....✍️ ☘️☘️☘️.... એકાદશી ભજન.....☘️☘️☘️ 👋👋👋 ધન્ય એકાદશી ધન્ય એકાદશી.....🙇🙇🙇 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 ધન્ય એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ મારે એકાદશી નું વ્રત કરવું છે મારે ધ્યાન હરિનું ધરવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે ધન્ય એકાદશી.... મારે એકાદશી નું વ્રત સારું છે એ તો પ્રાણ જીવનને પ્યારું છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે ધન્ય એકાદશી.... મારે ગંગા ઘાટે જવું છે મારે નિર્મળ જળમાં નાહવું છે મારે ભવસાગર તરી જાવું છે ધન્ય એકાદશી.... મારે દ્વારિકા ગામે જવું છે મારે ગોમતીજી માં નાહવું છે મારે રણછોડ રાય ને મળવું છે ધન્ય એકાદશી.... મારે પંઢરપુર માં જાવું છે મારે ચંદ્ર ભગા માં નાહવું છે મારે વિઠ્ઠલ રાયને મળવું છે ધન્ય એકાદશી.... અમરીશે એ એ વ્રત કીધા છે દંડ દુર્વાશા ને દીધા છે રસ કલ્યાણ રાયે પીધા છે ધન્ય એકાદશી... જો કોઈ બાર માસ કરે એકાદશી તેના અંતરમાં વસે અવિનાશી નહીં કરશે તે જશે રાજ ઘસી ધન્ય એકાદશી..... જેને એકાદશીના વ્રત કીધા છે તેને ચાર પદારથ પીધા છે તેને પ્રભુએ પોતાના કરી દીધા છે ધન્ય એકાદશી.... 📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿📿 💅એકાદશી નું ભજન ગમ્યું....👌👌👌 હોય તો લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરશો.....🙏🙏 🧓🧓🧓🧓અમારા મંડળના પોપ્યુલર.......💫 ભજન જોવા માટે નીચેની......👇👇👇 લિંક પર ક્લિક કરો.....🙇🙇🙇 🪇🥁🎤ગોપી ભજન મંડળ(ઝાડેશ્વર)ભરૂચ. pinal Patel -1508 #ekadashi bhajan#Krishna bhajan#Gujarati bhajan#Ananda ek bhajan#Rajeshwari bhajan#Kalyan Thai tevu bhajan#Gopi Mandal bhajan#2026 bhajan#bhajan video#Girdhari bhajan#Shravan mas Nu bhajan#Gopi Mandal jadeshwar Bharuch#Radhe Krishna Bhajan#Prem Nu bhajan#hare Krishna#bhakti bhajan#Bhagwan na premnu bhajan#jivan safalta ke bhajan#Bhagwan taraf Le Jan aaru bhajan#Bhagwan pratyay shradhalu bhajan#Bhagwan Ni pratit karao to bhajan#Murali Vada Nu bhajan