Перейти к содержимому

Junagadh | કેશોદમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ, ભેદભાવનો ખેડૂતોનો આરોપ

ABP Asmita

0:00 / 0:00

Junagadh | કેશોદમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ, ભેદભાવનો ખેડૂતોનો આરોપ

16 340 просмотров · 6 дн. назад
ABP Asmita
4 млн подписчиков
16 340 просмотров · 6 дн. назад
Junagadh | કેશોદમાં ડિમોલિશનની કામગીરીનો વિરોધ, ભેદભાવનો ખેડૂતોનો આરોપ જૂનાગઢના કેશોદ તાલુકાના ડિમોલિશનની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાટ સિમરોલી ગામે રામવાળી ખેતી વિસ્તારમાં રસ્તા પરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે ખેડૂતોમાં ભારે અસંતોષ છે. ડિમોલેશન કામગીરી દરમિયાન એકતરફી વલણ અપનાવવામાં આવ્યું હોવાનો અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડાયું હોવાનો આરોપ છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રશાસને મોડી રાત્રે 1 વાગ્યા સુધી જેસીબી મારફતે દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ગ્રામ પંચાયત અનુસાર, રસ્તાની બંને બાજુ થયેલા દબાણો દૂર કરવા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. સમયમર્યાદામાં દબાણ ન હટતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, ખેડૂતોએ સવાલો ઉઠાવ્યા કે ડિમોલેશન સમયે નાના ખેડૂતોને સ્થળ પર હાજર રહેવા દેવાયા નહોતા અને યોગ્ય નોટિસ કે સુનાવણીની તક આપ્યા વગર જ જેસીબી ફેરવી દેવાયું. દબાણ દૂર કરવાની આડમાં જરૂરિયાત કરતાં વધુ જમીન, વૃક્ષો અને ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડાયું. આ ઉપરાંત, ખેતરમાં જવાના જૂના રસ્તા અને પાણીના નિકાલની વ્યવસ્થા પણ બંધ થઈ ગઈ છે. #PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects | news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita