ટ્રમ્પના રાજમાં અમેરિકાનું અર્થતંત્ર ખરેખર ખાડે ગયું છે?
I am Gujarat
0:00 / 0:00
ટ્રમ્પના રાજમાં અમેરિકાનું અર્થતંત્ર ખરેખર ખાડે ગયું છે?
8 465 просмотров · 15 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
8 465 просмотров · 15 ч назад
અમેરિકાનું શેરબજાર હાલ રેકોર્ડ ઉંચાઈ પર છે, દેશની ટોચની કંપનીઓ બિલિયન્સ ઓફ ડોલર્સનો પ્રોફિટ કરી રહી છે અને લોકો પણ છૂટથી પૈસા વાપરતા હોવાનું કેટલાક રિપોર્ટ્સમાં જણાવાયું છે. જોકે, હવે ગણતરીના દિવસોમાં જ થનારા મિડટર્મ ઈલેક્શનમાં ટ્રમ્પ સરકાર માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો હોય તો તે છે મોંઘવારી અને ઈકોનોમીની અત્યારની હાલત. એક તરફ અમેરિકાની ઈકોનોમી કોઈ મોટી સમસ્યામાંથી પસાર થઈ રહી હોય તેવું કમસે કમ ઓન પેપર તો નથી જ દેખાઈ રહ્યું તો બીજી તરફ લોકો મોંઘવારીથી ત્રસ્ત હોવાનું અનેક રિપોર્ટ્સમાં જણાવાયું છે. તેવામાં એવો સવાલ થવો સ્વાભાવિક છે કે શું ખરેખર ટ્રમ્પના રાજમાં અમેરિકાની ઈકોનોમી ખાડે ગઈ છે, કે પછી વાસ્તવિકતા કંઈક અલગ છે? આ વિડીયોમાં આપણે કેટલાક તથ્યોને ધ્યાનમાં લઈને હાલ અમેરિકામાં ખરેખર શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરીશું.