Rumzum 1.0 |Non Stop Garba | Dr.Nirali Soni | 2026 |Navratri Special
Dr.Nirali Soni
0:00 / 0:00
Rumzum 1.0 |Non Stop Garba | Dr.Nirali Soni | 2026 |Navratri Special
1 194 просмотра · 1 дн. назад
Dr.Nirali Soni
5,5 тыс. подписчиков
1 194 просмотра · 1 дн. назад
જય માતાજી 🙏🏻
માતાજીની આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રિ 🙏🏻 નવલી નવરાત્રિ માં ગરબે ઘૂમવા લઈને આવી છું "રુમઝૂમ" 1.0 નૉન સ્ટૉપ ગરબાની વણઝાર....તો ચાલો માની આરાધના કરીએ , આદ્યશક્તિના ચરણોમાં નમન કરીએ, જગત જનનીને રીઝવીએ.
અમે આપની કીમતી કમૅન્ટ્સની રાહ જોઈશું. જે અમારા ઉત્સાહમાં વધારો કરશે.🙏🏻
જય માતાજી 🙏🏻
Happy to present My Non Stop Garba Album "RUMZUM" 1.0 . Experience the energy, variations and festive spirit of "RUMZUM 1.0 "( Nonstop Garba) .Enjoy the full album and get ready to worship of Mataji .🙏🏻
Plz like, share and don't forget to give your precious comments.
Title: Rumzum 1.0 ( Non Stop Garba)
singer: Nirali Soni
Lyrics: Traditional
Additional Lyrics: Nirali Soni
Music: Mukesh Chauhan
Recording: Somnath Studio
Editing and Mixing: Dilip Rathva
#niralisoni #music #garba #navratri #traditional #gujaratimusic #new #newsong #old #2026 #Nonstop Garba#Nirali Soni #Navratri#NavratriSongs#Navratri2026#Traditional Garba #Gujarati Garba