LIVE | નેશન પ્લસ ન્યૂઝ હવે 24 કલાક
Nation Plus News
0:00 / 0:00
LIVE | નેશન પ્લસ ન્યૂઝ હવે 24 કલાક
8 947 просмотров · Трансляция закончилась 11 часов назад
Nation Plus News
86,7 тыс. подписчиков
8 947 просмотров · Трансляция закончилась 11 часов назад
જગતજનની મા જગદંબાની સાધના અને આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રી . હિન્દુ શાસ્ત્રમા જણાવ્યા અનુસાર આજના દિવસે આધ્યશક્તિ મા જગદંબાની નિશ્રામાં શરૂ કરાયેલ કોઈ પણ કાર્ય અપાર સફળતા ને વરે છે . દર્શકમિત્રો આપની પોતીકી ચેનલ નેશન પ્લસ ન્યૂઝની શરૂઆત પણ આઠ માર્ચ 2021 ના રોજ થઈ અને તે દિવસ હતો આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ . વર્ષ 2021 થી 2026 સુધીની અવિરત યાત્રાને આપ સર્વે દર્શકોનો અપાર સ્નેહ અને સન્માન પ્રાપ્ત થયું છે જેને પ્રતાપે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ની એક માત્ર હાયપર લોકલ ન્યૂઝ ચેનલ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે . નેશન પ્લસ ન્યૂઝ શક્તિ પુંજની ઉપાસના ને માને છે અને આજે સાક્ષાત શક્તિ સ્વરૂપા મા જગદંબાના આશીર્વાદ થી નેશન પ્લસ ન્યૂઝ 24 કલાક પ્રસારિત થનારી ચેનલ બની છે . વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપર હવે આપની મનગમતી નેશન પ્લસ ન્યૂઝ ચેનલને 24 કલાક નિહાળી શકશો . નેશન પ્લસ ન્યૂઝ દ્વારા પ્રસારિત થતાં વૈવિધ્યસભર સમાચારો , ડિબેટ્સ , પૉડકાસ્ટ થી માંડીને વિવિધ કાર્યક્રમોને આપ સર્વેનો પ્રેમ સાંપડ્યો છે . નેશન પ્લસ ન્યૂઝ શ્રી શારદીય નવરાત્રી ના પ્રથમ નોરતે થી હવે વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે . અત્યાર સુધી આપ નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , પબ્લિક એપ . ડિજિયાના કેબલ નેટવર્ક ના માધ્યમથી નિહાળી રહ્યા છો ત્યારે આ સાથે આજથી વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ નેશન પ્લસ ન્યૂઝ ચેનલ ઓન એર થઈ છે . દર્શકમિત્રો નેશન પ્લસ ન્યૂઝની સફળતામા આપ સર્વેનું યોગદાન બહુ અમૂલ્ય છે . અને આગામી દિવસોમાં પણ અમે નેશન પ્લસ ન્યૂઝન માધ્યમથી સમાજની સેવા એક સચોટ પત્રકારત્વના માધ્યમથી કરીશું એવી પણ કટિબદ્ધતા આજના દિવસે વ્યક્ત કરીએ છે . નેશન પ્લસ ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ તરીકે મારો જર્નાલિઝમ ક્ષેત્રનો અનુભવ ત્રણ દાયકા જૂનો છે ત્યારે એ અનુભવનો નિચોડ આપ નેશન પ્લસ ન્યૂઝ ના માધ્યમથી આપ સુધી પહોંચ્યો જ છે. આજના પવિત્ર દિવસે નેશન પ્લસ ન્યૂઝ ચેનલ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પોતાની હાજરી સ્થાપિત કરી ચૂકી છે ત્યારે આજે રાતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ગરબા આપ નેશન પ્લસ ન્યૂઝના વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપરથી નિહાળી શકશો . દર્શકમિત્રો આપ સર્વે દ્વારા નેશન પ્લસ ન્યૂઝ દ્વારા પ્રસારિત થતાં કન્ટેન્ટ ને સ્વિકાર્યા છે ત્યારે હકારાત્મક જર્નાલિઝમ ના ધ્યેય સાથે આગળ પણ અવિરત પણે અમે આપની સેવામાં ઉપસ્થિત રહીશું .
#live #24X7
#kairavibuch #garbasinger #vadodaranavratri #vadodaravibrantnavratri #garba #vadodaracity #livegarba #vvn #garba #gujaratifestival #2026 #livestream #live
#youtubelive #artandculture #vadodaravibrantvavratri #garbafestival #BRGGroup #vadodaracity #navratricelebration #gujaraticulture #traditionaldance #festivalseason #cityofart #bringingpeopletogether #gujaratigarba #celebratingtraditions #BRGEvents #firetv #ddnationallive #playboxtv #rokutv #dailyhunt #rocktv #dthlive#worldtv #culturalheritage #vibrantnavratri #vvn #vadodaravibrantnavratrigarba2026 #sargamgupta #brgeducationtrust #vadodaragarba #garbaplayers #gujaratpublicschool #garbanavratri
#vadodaranewschannel #vadodaranews #vmcvadodara #vadodaramunicipalcorporation #vadodarapolice #navratrifestival #navratri2026 #sheteam #policesecurity
#Nationplusnews #vashishthshukla #todaysupdates #today #hyperlocalchannel #localnewschannel #highlyviewedchannel
#trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive
Please Share, Subscribe and support us
/ @nationplusnewschannel
Follow us on Instagram
/ nationplusnews_
Follow us on Facebook
/ nationplusnews
Follow us on Public app
https://public.app/user/profile/5Qzhr...
Twitter
/ nationplusnews_
WhatsApp Group
https://chat.whatsapp.com/JRhh0AnZfyM...
Thank you