Перейти к содержимому

Rihna Manamna Cham Karo cho|| nayna thakor new song||nayna thakor|| Gujarati new song

BRAHMANISTUDIOJUNADEESA

0:00 / 0:00

Rihna Manamna Cham Karo cho|| nayna thakor new song||nayna thakor|| Gujarati new song

825 421 просмотр · 3 г. назад
BRAHMANISTUDIOJUNADEESA
22,2 тыс. подписчиков
825 421 просмотр · 3 г. назад
[ TITAL] rihna manamna cham karo cho Singer: nayna thakor music:SM RATHOD lyrics: Vishnu thakor, naresh vayad d.o.p.: pravin thakor juna desa actor:kartik thakor.fiza khan (sinu) Director: vasudev makwana editing: Bharat nedroda Poster design maan thakor producer: Vishnu thakor MO.9979310977 MUSIC&copyright : brahmani studio junadeesa શેનો સે પાવર તને શેનો સે પાવર કઇ દેને સોરા તને શેનો સે પાવર હે ચમ રિહના મનામના તમે કરો સો હેતમે અમારાથી દૂર ચમ ફરો સો હો... પેલા તો ફોનમાં રાતે બે બે વગાડતા વેલા ઉઠી વિડીઓકોલ કરીને જગાડતા હો..મેસેજ કરું તો નથી રીપ્લાય આપતા ફોન કરું તો નથી ઉપાડતા હે મને ફેસબૂક ઇન્સ્ટા માં કરીબ્લોકતમને ચડાવા કરે સે લોક હો યાદ કરીને મારા પોપોન પલળે રોવે સે દિલ મારા કાળજા કકડે હો.. તારા વગરની મારી જિંદગી શુ કોમની જીવી શુ કરું મારી જિંદગી શુ કોમની હેતુતો પુરા કરે સે તારા શોખ હુતો માંગુ સુ ભગવાન જોડે મોત #Naynathakornewsong #naynathakorvudeosong #chamrihnamanmnakarocho #hdvideosong