દરેક ઘરમાં કેમ હોવી જોઈએ આ 5 ઔષધીઓ ? | Vd. Prakash Chauhan | સ્વાસ્થ્ય સંવાદ - EP 08
Aayulife
0:00 / 0:00
દરેક ઘરમાં કેમ હોવી જોઈએ આ 5 ઔષધીઓ ? | Vd. Prakash Chauhan | સ્વાસ્થ્ય સંવાદ - EP 08
22 042 просмотра · 11 дн. назад
Aayulife
23,6 тыс. подписчиков
22 042 просмотра · 11 дн. назад
આ વીડિયોમાં આપણે મુલાકાત લઈશું ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા સંચાલિત 'રૂપવેલ ઔષધિય ઉદ્યાન' ની. આ સુંદર સફરમાં મારી સાથે છે વૈદ્ય શ્રી પ્રકાશ ચૌહાણ.
વૈદરાજ આપણને આખા ઉદ્યાનની મુલાકાત કરાવશે અને સાથે જ કેટલીક ખૂબ જ ઉપયોગી માહિતી આપશે, જેવી કે:
🌱 આપણા ઘરઆંગણે કયા કયા ઔષધો અચૂક હોવા જોઈએ?
🌱 આ છોડને કુંડામાં કે જમીનમાં કેવી રીતે વિકસાવવા?
🌱 ઔષધીય વનસ્પતિઓનું સંવર્ધન અને રોજિંદા જીવનમાં તેનો સાચો ઉપયોગ.
00:00 - પ્રસ્તાવના અને રૂપવેલ ઔષધીય ઉદ્યાનનો પરિચય
01:15 - ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ અને તેના ૭ ફાર્મ
03:27 - ઔષધીય છોડના રોપાઓ મેળવવાના નિયમો (નિઃશુલ્ક વિતરણ)
04:41 - ચાંબેલ: ટામેટા અને લીંબુનો કુદરતી વિકલ્પ
06:22 - અસલ મીંઢળ (મદનફળ) અને તેનું મહત્વ
10:17 - પેવટો (કેબુક કંદ): કુપોષણ અને હાડકાં માટે સંજીવની
12:43 - ૪૫ વર્ષ જૂનો વિદારીકંદનો વિશાળ વેલો
16:16 - ઘરઆંગણે કેમ હોવી જોઈએ આ ૫ ઔષધીઓ?
17:05 - તુલસી ક્યારો: ઘરનું કુદરતી સેનિટાઈઝર
18:11 - કરિયાતું, ડોડી (જીવંતી) અને વર્ષા ડોડીના ફાયદા
19:37 - શતાવરી: સ્ત્રી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ
20:50 - અશોક વૃક્ષ vs આસોપાલવ
25:32 - કલ્પવૃક્ષ સમાન મીઠો મહુડો અને તેનું તેલ
28:07 - પ્રાકૃતિક પીણાં: રોઝેલા (ખટભીંડી) મુરબ્બો અને કેસુડો
30:11 - ગરમાળો: પાચન, કૃમિ અને વ્યસન મુક્તિ માટે અમૃત
32:03 - અસલ દેશી ગુલાબ અને ગુલકંદ બનાવવાની પદ્ધતિ
34:07 - ૧૫૦૦ વર્ષનું આયુષ્ય ધરાવતો ચોર આમલો (રૂખડો / Baobab)
38:16 - દેશી જાસૂદનું શરબત: હિમોગ્લોબિન વધારવાનો કુદરતી ઉપાય
40:12 - ઇન્સ્યુલિન પ્લાન્ટ, લીંડી પીપર અને કપિલા (કંકુ)
41:30 - સમાપન અને આભાર દર્શન
-------------------------------
'આયુલાઇફ' એક એવો મંચ છે, જ્યાં આયુર્વેદ, ઓર્ગેનિક ખેતી તથા સંલગ્ન વિષયો પર નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન થાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે ઉપયોગી શાસ્ત્રોક્ત અને પ્રમાણભૂત માહિતી આપના સુધી પહોંચાડવામાં આવે છે. સ્વાસ્થ્ય રક્ષાના અમારા અભિયાનમાં અમારા સહયોગી બનો, આ યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઈબ કરો તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરો.
Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
Follow us on Twitter / ayulifeofficial
Like our Facebook Page / aayulifeofficial
Follow us on Instagram / aayulifeofficial
Subscribe our YouTube Channel / @aayulife
#Ayulife #MedicinalPlants #AyurvedaGujarat #HomeGardenIdeas #HerbalPlants #HealthyLiving #GujaratiVlog #AyurvedicLifestyle #NatureLovers #GujaratTourism #ayurvediclifestyle #HealthyLife #AyulifeWellness