Перейти к содержимому

1 સપ્ટેમ્બર, 2026

જય શ્રી કૃષ્ણ માઘવ

0:00 / 0:00

1 સપ્ટેમ્બર, 2026

59 просмотров · 2 недели назад
જય શ્રી કૃષ્ણ માઘવ
79 подписчиков
59 просмотров · 2 недели назад
🌺બોલો ભોળા નાથ ની જય🌺 ✍️ ભજન લખેલું છે✍️ કાશી અમને બોલવો મારા ભોળા.....,. ટ્રેનમાં બેસીને આવુ રે..,,.મારા ભોલે ભંડારી....... આ પાર ગંગા ને પેલી પાર જમના......... ગંગામાં ડુબકી લગાવો રે..,...મારા ભોલે ભંડારી....... કાશી અમને બોલાવો મારા ભોળા......... ટ્રેનમાં બેસીને આવું રે.....મારા ભોલે ભંડારી....... એક હાથમાં હલવો ને બીજા હાથ ગોટા.,..... ટ્રેન બેસી ને ખાવું રે........મારા ભોલે ભંડારી... કાશી અમને બોલાવો મારા મારા ભોળા.,...... ભાગ ઘતુરો ને બીલી પત્ર........ લઈને દોડી આવું રે.......મારા ભોલે ભંડારી........ કાશી અમને બોલાવો મારા ભોળા..., ટ્રેનમાં માં બેસીને આવું રે........મારા ભોળા. ...,. પૂજાપો પ્રસાદી લાવું મારા ભોલે........ દુધ ની ધારા વહાવુ રે........મારા ભોલે ભંડારી........ કાશી અમને બોલાવો મારા ભોળા........ હાથમાં ઢોલક ને સાથે કરતાલ............... મંડળ લઈને આવું રે..,....મારા ભોલે ભંડારી........ કાશી અમને બોલાવો મારા ભોળા.......... ટ્રેનમાં બેસી ને આવું રે.......મારા ભોલે ભંડારી....., સર્વ સખીઓ લાવું રે ........મારા ભલા ભજન રૂડા ગવડાવ્યું રે .,.......મારા ભોલે ભંડારી... કાશી અમને બોલાવો મારા ભોળા. ........ ટ્રેનમાં બેસીને આવું રે..,....મારા ભોલે ભંડારી....... 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 હર હર મહાદેવ