તબલા ટ્યુનિંગ કેવી રીતે કરવું? 🥁 | Tabla Tuning Kaise Kare | તબલામાં જીવાળીનો મેળ કેમ કરવો? 🔥
Meet_tabla
0:00 / 0:00
તબલા ટ્યુનિંગ કેવી રીતે કરવું? 🥁 | Tabla Tuning Kaise Kare | તબલામાં જીવાળીનો મેળ કેમ કરવો? 🔥
3 211 просмотров · 2 недели назад
Meet_tabla
1,02 тыс. подписчиков
3 211 просмотров · 2 недели назад
જય સિયારામ 🙏
આ વિડિયોમાં આપણે શીખીશું કે તબલાનું ટ્યુનિંગ કેવી રીતે કરવું અને તબલામાં જીવાળીનો મેળ કેવી રીતે બેસાડવો. 🎶
જો તમે તબલા શીખી રહ્યા છો અથવા તબલામાં સારો અવાજ મેળવવા માંગો છો, તો આ વિડિયો તમારા માટે ઉપયોગી થશે.
વિડિયોને લાઈક 👍 કરો, શેર કરો અને આવી જ તબલાની નવી
નવી ટિપ્સ શીખવા માટે અમારી YouTube ચેનલ MEET
TABLA ને Subscribe કરો. 🔔
🙏 જય સિયારામ 🙏
#TablaTuning #TablaJawari #TablaTutorial #TablaRiyaz #TablaTips #TablaLearning #MeetTabla #TablaMusic #IndianClassicalMusic #TablaGujarat