🚨🚔પોલીસ Medical માં આ ભૂલો ના કરતા?તમારા દરેક સવાલોના જવાબ આ વીડિયોમાં#gujaratpolice#medicalexam#lrd
Gujarat Police Warrior🇮🇳
0:00 / 0:00
🚨🚔પોલીસ Medical માં આ ભૂલો ના કરતા?તમારા દરેક સવાલોના જવાબ આ વીડિયોમાં#gujaratpolice#medicalexam#lrd
22 746 просмотров · 8 дней назад
Gujarat Police Warrior🇮🇳
1,26 тыс. подписчиков
22 746 просмотров · 8 дней назад
#lrdexam#lrd#constable#policemedical#policeconstable#psi#policebharti#gpsc#forestexam#cceexam#policejob#policeexam#gujaratgovernmentjobs#policemotivation#gcasurat#websankul#gyanlive#policetaiyari#dhyey_gpsc#constablemedical#talati#gsssb#exampreparation#govermentjob#gujarat
🚨 ગુજરાત પોલીસ Medical | મેડિકલમાં કઈ બીમારીના કારણે Fail થઈ શકો છો?
ગુજરાત પોલીસ ભરતીમાં Medical Test ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે. આ વીડિયોમાં આપણે જાણીશું કે મેડિકલ દરમિયાન કઈ પ્રકારની બીમારી, શારીરિક સમસ્યા અથવા Medical conditionના કારણે ઉમેદવારને અનફિટ જાહેર કરવામાં આવી શકે છે.
આ વીડિયોમાં ખાસ ચર્ચા: ✅ Gujarat Police Medical Test
✅ કઈ બીમારીના કારણે Medicalમાં સમસ્યા થઈ શકે?
✅ આંખ અને દ્રષ્ટિ સંબંધિત બાબતો
✅ Hearing / કાનની તપાસ
✅ Chest & General Physical Examination
✅ અન્ય મહત્વપૂર્ણ Medical બાબતો
✅ ઉમેદવારોએ Medical પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?
🎯 ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા દરેક ઉમેદવારે આ માહિતી એકવાર જરૂરથી જોવી.
⚠️ નોંધ: Medical સંબંધિત અંતિમ નિર્ણય સત્તાવાર ભરતીના નિયમો અને Medical Boardના નિર્ધારણ મુજબ રહેશે.
🇮🇳 ગુજરાત પોલીસ ભરતી | Guidance | Motivation | Medical Information
#GujaratPolice #GujaratPoliceBharti #PoliceBharti #GujaratPoliceMedical #PoliceMedical #MedicalTest #PoliceRecruitment #GujaratPoliceWarrior #PoliceJob #ગુજરાતપોલીસ #પોલીસભરતી #મેડિકલ #પોલીસમેડિકલ