સમાંતર શ્રેણી Arithmetic Progression Short Trick | CCE / TET / TAT Exam Maths | #maths#mathstricks
DK MATHS TRICKS
0:00 / 0:00
સમાંતર શ્રેણી Arithmetic Progression Short Trick | CCE / TET / TAT Exam Maths | #maths#mathstricks
96 просмотров · 9 дн. назад
DK MATHS TRICKS
236 подписчиков
96 просмотров · 9 дн. назад
નમસ્તે વિદ્યાર્થી મિત્રો! 🎯
આ વિડિઓમાં આપણે CCE, GPSC, TET, TAT અને GSSSB જેવી ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા સમાંતર શ્રેણી (Arithmetic Progression) આધારિત વ્યવહારુ કોયડાને શોર્ટકટ ટ્રીકથી સરળ રીતે સોલ્વ કરતા શીખીશું.
📌 પ્રશ્ન:
વિશાલને 12 અઠવાડિયા પછી તેની દીકરીને સ્કૂલમાં મોકલવા માટે રૂ. 2500 ની જરૂર છે. તે પ્રથમ અઠવાડિયે રૂ. 100 બચાવે છે પછીના દરેક અઠવાડિયે તેમાં રૂ. 20 નો વધારો કરે છે. તો શું તે 12 અઠવાડિયા પછી તેની દીકરીને સ્કૂલે મોકલી શકશે?
🔥 આ વિડિઓ કોના માટે ઉપયોગી છે?
CCE (Clerk & Executive Class)
GPSC Class 1, 2 & 3
TET - 1 & 2 / TAT (Sec & Higher Sec)
GSSSB / Panchayat Bharti Exams
સચોટ ગણિત શોર્ટકટ ટ્રીક્સ માટે ચેનલને Subscribe જરૂરથી કરો!
👉 Channel: DK MATHS TRICKS (@DIPAKKALARIYAEDU)
#CCEMaths #GPSC #TET_TAT #GSSSB #MathsTricks #SamantarShreni #GujaratiMaths #DKMathsTricks #DipakKalariya