Перейти к содержимому

રાંદલ નાં દડવા || રાંદલ માં ના લોટા || રાંદલ માં નો સંપુર્ણ ઈતિહાસ || રવિ રાંદલ માતાજી || randal ma

Shree Dwarkadhish Shyam Vlogs

0:00 / 0:00

રાંદલ નાં દડવા || રાંદલ માં ના લોટા || રાંદલ માં નો સંપુર્ણ ઈતિહાસ || રવિ રાંદલ માતાજી || randal ma

1 957 просмотров · 2 года назад
Shree Dwarkadhish Shyam Vlogs
6,14 тыс. подписчиков
1 957 просмотров · 2 года назад
મિત્રો, જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ.. હુ છું શ્યામ આહીર આજે આપણે ભગવતી શ્રી રાંદલ નાં દડવા નાં દડવા ગોંડલ-બાબરા રોડ,વાસાવડ ની પાસે રાંદલ નાં દડવા, રવિ રાંદલ મંદિર દર્શન તથા રાંદલ માં નાં સંપૂર્ણ ઈતિહાસ અને લોટા તેડવાની વિધિની સંપૂર્ણ માહિતી તથા રાંદલમાં ના લોટા તેડવા માટે નિખિલ બાપુ મો.+918238429700 તથા પ્રતાપ બાપુ મો.+919909446800 ફોન કરવો અને શ્રી રાંદલ માં નાં સૌને દર્શન થાય તે માટે અમારી યુટ્યુબ ચેનલ Shree Dwarkadhish Shyam Vlogs ને મિત્રો, સગાં સંબંધીઓને અને તમારા બધા વોટ્સએપ ગ્રુપોમાં વધારે માં વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.. જેથી અમારા નવાં વિડીયો સૌ પ્રથમ આપને જોવા મળી રહે.. શ્યામ આહીર નાં સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ..🙏