માળા ના પંખી સીતારામ બોલે | Mala Na Pankhi Sitaram Bole | સંભાળવા જેવું કીર્તન લખેલું છે
CN Dhun Mandal
0:00 / 0:00
માળા ના પંખી સીતારામ બોલે | Mala Na Pankhi Sitaram Bole | સંભાળવા જેવું કીર્તન લખેલું છે
878 093 просмотра · 9 мес. назад
CN Dhun Mandal
30,2 тыс. подписчиков
878 093 просмотра · 9 мес. назад
માળા ના પંખી સીતારામ બોલે | Mala Na Pankhi Sitaram Bole | સંભાળવા જેવું કીર્તન 2026
Singer :- Renuka Patel
Studio Editing :- Maa Studio Trent
Music :- N.C.Patel (Trent)
સાંજ પડે ને પંખી માળામાં જાય છે
પ્રભાતે ઉડી ઉડી જાય રે
માળાના પંખી સીતારામ બોલે
આજના ઉતારા પંખી ક્યાં જઈને કરશો
ક્યાં જઈને કરશો વીસરામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના ઉતારા અમે અયોધ્યામાં કરશુ
સીતા માતાની સાથે વિશરામ રે
માળાના પંખી સીતારામ બોલે
સાંજ પડે ને પંખી માળામાં આવે
પ્રભાતે ઉડી ઉડી જાય રે
માળાના પંખી સીતારામ બોલે
આજના દાતણીયા પંખી ક્યાં જઈને કરશો
ક્યાં જઈને કરશો વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના દાતણીયા અમે દ્વારિકામાં કરશું
રણછોડરાયની સાથે વિશરામ રે
માળાના પંખી સીતારામ બોલે
સાંજ પડે ને પંખી માળામાં આવે
પ્રભાતે ઉડી ઉડી જાય રે
માળાના પંખી સીતારામ બોલે
આજ ના નાવણીયા પંખી ક્યાં જઈને કરશો
ક્યાં જઈને કરશો વીસરામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના નાવણીય અમે હરીદ્વાર માં કરશુ
ગંગાજી નાં ઘાટે વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
સાંજ પડે ને પંખી માળામાં આવે
પ્રભાતે ઉડી ઉડી જાય રે
માળાના પંખી સીતારામ બોલે
આજના ભોજન પંખી ક્યાં જઈને કરશો
ક્યાં જઈને કરશો વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના ભોજન અમે ભકતો ઘેર કરશુ
સંતો ની સાથે વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના પોઢણીયા પંખી ક્યાં જઈને કરશો
ક્યાં જઈને કરશો વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
આજના પોઢણીયા અમે ચારધામ માં કરશુ
વૈકુંઠમાં જઈ ને વિશ્રામ રે
માળાના પંખી સીતારામ બોલે
માનવ જીવ છે પંખીડા નો માળો
સમય આવે ને ઉડી જાય રે
માળાના પંખી સીતારામ બોલે
સાંજ પડે ને પંખી માળામાં આવે
ફેસ્બૂકમાં જોડાઈ શકો છો આપેલી લિંક પર ક્લિક કરી જોડાઓ
/ radhegopikirtan
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal