Devayat Khavad : પોલીસે દેવાયત ખવડને કેવી રીતે પકડ્યા? કથિત હુમલા મામલે શું ખુલાસા કર્યા?
BBC News Gujarati
0:00 / 0:00
Devayat Khavad : પોલીસે દેવાયત ખવડને કેવી રીતે પકડ્યા? કથિત હુમલા મામલે શું ખુલાસા કર્યા?
10 505 просмотров · 1 г. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
10 505 просмотров · 1 г. назад
જાણીતા ગાયક દેવાયત ખવડ સામે 12 ઑગસ્ટના દિવસે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. દેવાયત ખવડે પોતાની ગાડીને અમદાવાદની ભાગોળે આવેલા સનાથલ ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડી કથિત રીતે ભટકાડી દેતાં ફરિયાદ દાખલ થઈ હતી. ગીરસોમનાથના તાલાળા નજીકના એક ફાર્મહાઉસ નજીક મંગળવારે સવારે બનેલી આ ઘટના બાદ પોલીસે ખવડ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પણ અલગ અલગ સાત ટીમોની રચના કરીને સુરેન્દ્રનગરના દૂધઈ ખાતે આવેલા ફાર્મહાઉસમાંથી દેવાયત ખવડ સહિત સાત લોકોને પકડી લીધા છે. આ આખા મામલે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. દેવાયત ખવડ સામે 'હત્યાના પ્રયાસ'ના નોંધાયેલા ગુનાના મૂળમાં કઈ ઘટના છે? કેવી રીતે દેવાયત ખવડે ફરિયાદીને આંતરીને કથિત હુમલો કર્યો હતો? દેવાયત ખવડ સામે કઈ કઈ કલમો લાગી છે? એના સવાલો જાણવા માટે જુઓ આ વીડિયો
ઍડિટ : અવધ જાની
#devayatkhavad #girsomnath
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati