Перейти к содержимому

🔴 LIVE: આજના અદભુત સાંજના પુષ્પ શૃંગાર દર્શન અને લાઈવ દર્શન | શ્રી ઓમકારેશ્વર મહાદેવ | 5 Sep 2026

Shree Omkareshwar Mahadev, Ahmedabad

0:00 / 0:00

🔴 LIVE: આજના અદભુત સાંજના પુષ્પ શૃંગાર દર્શન અને લાઈવ દર્શન | શ્રી ઓમકારેશ્વર મહાદેવ | 5 Sep 2026

1 667 просмотров · Трансляция закончилась 11 дней назад
Shree Omkareshwar Mahadev, Ahmedabad
985 подписчиков
1 667 просмотров · Трансляция закончилась 11 дней назад
🔱 ૐ નમઃ શિવાય | હર હર મહાદેવ | જય ઓમકારેશ્વર 🔱 આજે ૫ સપ્ટેમ્બર ૨૦૨૬, પાવન શનિવારના રોજ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર (જોધપુર ગામ, સેટેલાઇટ, અમદાવાદ) ખાતેથી બાબા ભોલેનાથના મનોરમ્ય રંગબેરંગી પુષ્પ શૃંગાર દર્શન અને લાઈવ દર્શન. 💬 ઘર બેઠા આ દિવ્ય દર્શનનો લાભ લઈ કોમેન્ટમાં "હર હર મહાદેવ" અને "જય મહાકાલ" જરૂર લખો! 🌸 આ પવિત્ર દર્શન તમારા મિત્રો અને પરિવારજનો સાથે Like અને Share કરી પુણ્યના ભાગીદાર બનો. 📍 સ્થાન: શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જોધપુર ગામ, સેટેલાઇટ, અમદાવાદ. #OmkareshwarMahadev #EveningLive #ShungarDarshan #FlowerDecoration #HarHarMahadev #ShivDarshan #Ahmedabad #GujaratiBhakti #5September2026 #OmNamahShivay #LiveDarshan