મેં બોલાવ્યો કેમ ના આવ્યો | Me Bolavyo Kem Na Aavyo | Gujarati Krishna Bhajan | H G Patel Official
H G PATEL OFFICIAL MUSIC
0:00 / 0:00
મેં બોલાવ્યો કેમ ના આવ્યો | Me Bolavyo Kem Na Aavyo | Gujarati Krishna Bhajan | H G Patel Official
15 581 просмотр · 2 дня назад
H G PATEL OFFICIAL MUSIC
188 подписчиков
15 581 просмотр · 2 дня назад
🙏 *મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે...* 🙏
🌸 સુંદર ગુજરાતી કૃષ્ણ ભજન | Gujarati Krishna Bhajan | H G Patel Official Music 🌸
કનૈયા પ્રત્યેના પ્રેમ, ભક્તિ અને મીઠી ફરિયાદથી ભરેલું સુંદર ગુજરાતી ભજન *“મેં બોલાવ્યો કેમ ના આવ્યો”* સાંભળો.
આ ભજનમાં ભક્ત પ્રેમથી કનૈયાને પૂછે છે — મેં તમને મારા ઘેર સત્સંગમાં બોલાવ્યા, છતાં તમે કેમ ના આવ્યા? મીરાં, નરસી, શકુ, શબરી અને વિદુર જેવા ભક્તોના પ્રસંગો સાથે કૃષ્ણભક્તિનો સુંદર ભાવ આ ભજનમાં રજૂ કરવામાં આવ્યો છે.
🎵 *ભજન:* મેં બોલાવ્યો કેમ ના આવ્યો
🙏 *આરાધ્ય:* શ્રી કૃષ્ણ કનૈયા
🎶 *ભાષા:* ગુજરાતી
🌸 *પ્રસ્તુતિ:* H G Patel Official Music
━━━━━━━━━━━━━━━━━━
🎶 *ભજનના સંપૂર્ણ શબ્દો | Full Lyrics* 🎶
━━━━━━━━━━━━━━━━━━
*મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે*
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મારે ઘેરે સત્સંગ હતો, તેદી તું શરમાણો રે

🌸 *મીરાં* 🌸
મીરાંને ઘેરે ગયો ત્યારે, મીરાં શું થઈ સગી રે

અમૃત મેલી ઝેર પીધાં ત્યારે, નો શરમાણો રે
અમૃત મેલી ઝેર પીધાં ત્યારે, નો શરમાણો રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મારે ઘેરે સત્સંગ હતો, તેદી તું શરમાણો રે
મારે ઘેરે સત્સંગ હતો, તેદી તું શરમાણો રે
🌸 *નરસી* 🌸
નરસીને ઘેરે ગયો ત્યારે, નરસી શું થયો સગો રે

શામળશાની જાન જોડી ત્યારે, નો શરમાણો રે
શામળશાની જાન જોડી ત્યારે, નો શરમાણો રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મારે ઘેરે સત્સંગ હતો, તેદી તું શરમાણો રે
મારે ઘેરે સત્સંગ હતો, તેદી તું શરમાણો રે
🌸 *શકુ* 🌸
શકુને ઘેરે ગયો ત્યારે, શકુ શું થઈ સગી રે
શકુને ઘેરે ગયો ત્યારે, સખુ શું થઈ સગી રે
ઘેડે પાણી ભર્યાં ત્યારે, તું નો શરમાણો રે
ઘેડે પાણી ભર્યાં ત્યારે, તું નો શરમાણો રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મારે ઘેરે સત્સંગ હતો, ત્યારે તું શરમાણો રે

🌸 *શબરી* 🌸
શબરીને ઘેરે ગયો ત્યારે, શબરી શું થઈ સગી રે

એઠાં બોર ખાધાં ત્યારે, તું નો શરમાણો રે
એઠાં બોર ખાધાં ત્યારે, તું નો શરમાણો રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મેં બોલાવ્યો કેમ ના આવ્યો, સાંભળ ને કનૈયા રે
મારે ઘેરે સત્સંગ હતો, ત્યારે તું શરમાણો રે
મારે ઘેરે સત્સંગ હતો, ત્યારે તું શરમાણો રે
━━━━━━━━━━━━━━━━━━
🙏 *જય શ્રી કૃષ્ણ* 🙏
🌸 *જય કનૈયાલાલ કી* 🌸
આ ભજન તમને ગમે તો વીડિયો *Like 👍, Share ↗️* કરો અને નવા ગુજરાતી ભજન સાંભળવા માટે *H G Patel Official Music* ને Subscribe કરો.
તમારા પરિવાર અને કૃષ્ણભક્ત મિત્રો સાથે પણ આ સુંદર ભજન જરૂર શેર કરજો. 🙏🌸
#મેંબોલાવ્યો #GujaratiBhajan #KrishnaBhajan #ગુજરાતીભજન #કૃષ્ણભજન #KanaiyaBhajan #GujaratiDevotional #SatsangBhajan #HGPATEL #HGPATELOfficialMusic