Gujarat | સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે એવો વરસાદ ખાબક્યો જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું...
News Gujarat Official
0:00 / 0:00
Gujarat | સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે એવો વરસાદ ખાબક્યો જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું...
10 604 просмотра · 1 дн. назад
News Gujarat Official
65,6 тыс. подписчиков
10 604 просмотра · 1 дн. назад
Gujarat Rain Alert | સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે એવો વરસાદ ખાબક્યો જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું...| Weather News
ગુજરાતમાં કમોસમી માવઠાએ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી.
ક્યાંક મકાનનાં પતરા ઉડ્યા, ક્યાંક વૃક્ષો ધરાશાયી થયાં તો ખાંભાના ચકરાવામાં વીજળી પડતાં મહિલાનું મોત થયું.
તૈયાર કપાસ, મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.
હવે અંબાલાલ પટેલે 3 નવેમ્બર સુધી માવઠું અને 18થી 22 નવેમ્બર દરમિયાન વાવાઝોડા જેવી સ્થિતિની શક્યતા વ્યક્ત કરી છે.
શું દિવાળી પહેલાં ખેડૂતો પર ફરી કુદરતી આફત ત્રાટકશે? જાણો સમગ્ર હવામાન અપડેટ.
#GujaratRain #AmbalalPatel #WeatherForecast #UnseasonalRain #GujaratFarmers #NewsGujaratOfficial #shorts #CycloneAlert #GujaratRain #SaurashtraNews #WeatherUpdate #DiwaliRain #AmbalalNiAagahi
Gujarat Rain Alert, Ambalal Patel Forecast, Unseasonal Rain Gujarat, November Weather Forecast, Saurashtra Rain, Gujarat Farmers News, Cyclone Forecast
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate