અમદાવાદમાં વરસાદ વચ્ચે ઘર બચાવવા દાદીએ દીવાલ ચણી, ‘કંઈક બચે તો જીવી શકીએ'
BBC News Gujarati
0:00 / 0:00
અમદાવાદમાં વરસાદ વચ્ચે ઘર બચાવવા દાદીએ દીવાલ ચણી, ‘કંઈક બચે તો જીવી શકીએ'
28 102 просмотра · 2 месяца назад
BBC News Gujarati
1,57 млн подписчиков
28 102 просмотра · 2 месяца назад
#AhmedabadFlood #Rain #Monsoon2026 #CivicIssues
તા. 23 અને 24 જુલાઈ દરમિયાન અમદાવાદમાં લગભગ 20 ઇંચ વરસાદ પડ્યો હતો. એ પછી બોપલ, શેલા અને ઘુમા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જે હજુ સુધી ઓસર્યા નથી.
ઘરમાં સડી ગયેલું અનાજ, કાદવ અને ભેજની દુર્ગંધને કારણે લોકો ત્રસ્ત છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યએ આવા જ કેટલાક પરિવારોની મુલાકાત લીધી અને તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati