Перейти к содержимому

લખેલું છે 🌺સરસ ભજન 🌺જરૂર ગમશે 🌷કનૈયાની સાથે સેલ્ફી ફોટો 🌷 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

લખેલું છે 🌺સરસ ભજન 🌺જરૂર ગમશે 🌷કનૈયાની સાથે સેલ્ફી ફોટો 🌷 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર

117 просмотров · 12 ч назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,39 тыс. подписчиков
117 просмотров · 12 ч назад
કનૈયાની સાથે અમે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના ભજનમાં જવાના ગોપીઓની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં કનૈયાની સાથે અમે સેલ્ફી ફોટો.......... ડાકોર તો જવાના દર્શન કરવાના ગોટા તો ખાવાનાં રણછોડરાય ની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના ભજનમાં તો જવાના ગોપીઓની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં રણુજા તો જવાના દર્શન તો કરવાનાં સુખડી તો ખાવાનાં રામાપીર ની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના ભજનમાં જવાના ગીતાબેન ના ઘેર જવાના સખીઓની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં શામળાજી તો જવાનાં દર્શન કરવાના શામળિયા ની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના ગોકુળ તો જવાના યમુનાજીમાં નાહવાના કનૈયાની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના વિરપુર તો જવાના દર્શન તો કરવાનાં જલારામ ની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના અયોધ્યા તો જવાના સરયુ નદીમાં નાહવા ના દર્શન તો કરવાનાં રામજી ની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાના ભાઈ જવાના વૃંદાવન મંડળ માં જવાના સખીઓની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં જવાનાં ભાઈ જવાના ભજન તો કરવાનાં કનૈયાની સાથે અમે સેલ્ફી ફોટો લેવાનાં 🙏🙏🙏🙏🙏 એકાદશી #ભજન#કિરતન#રામજી#કનૈયો#