Syllabus introduction|Research/Statistical assistant સંશોધન/આંકડા મદદનીશ અભ્યાસક્રમ વિશે માહિતી Ajay
Ajaysinh j Solanki
0:00 / 0:00
Syllabus introduction|Research/Statistical assistant સંશોધન/આંકડા મદદનીશ અભ્યાસક્રમ વિશે માહિતી Ajay
830 просмотров · 10 дней назад
Ajaysinh j Solanki
85 подписчиков
830 просмотров · 10 дней назад
join telegram channel for materials https://t.me/+3L8QYNqub65hNDY1
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર! GSSSB દ્વારા અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી, ગાંધીનગર માટે સંશોધન મદદનીશ (Research Assistant) અને આંકડા મદદનીશ (Statistical Assistant) 2026 વર્ગ-3 માટેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
જાહેરાત નં. 457/2026-27, 41 જગ્યા) સંપૂર્ણ અભ્યાસક્રમની માહિતી તેમજ વાંચવા માટેના સોર્સ.
GSSSB Recruitment, GSSSB Class 3 bharti, Research Assistant recruitment Gujarat, Statistical Assistant syllabus, GSSSB new notification, Gujarat govt jobs 2026 GPSC, GSSSB preparation, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ.
#learnwithajaysinh #GSSSB #GujaratBharti #GSSSBRecruitment #ResearchAssistant #StatisticalAssistant #GujaratGovtJobs #Class3Bharti #SarkariNaukriGujarat