Перейти к содержимому

Khodiyar Maa Hinchko Hale ખોડીયાર માં હીંચકો હાલે | Kairavi Buch | Piyu Gadhvi | New Gujarati Garba

Kairavi Buch

0:00 / 0:00

Khodiyar Maa Hinchko Hale ખોડીયાર માં હીંચકો હાલે | Kairavi Buch | Piyu Gadhvi | New Gujarati Garba

2 013 864 просмотра · 2 года назад
Kairavi Buch
441 тыс. подписчиков
2 013 864 просмотра · 2 года назад
ખોડીયાર માં હીંચકો હાલે 🔱 Singer - Kairavi Buch   / kairavibuch     / kairavibuchfolkstudio   માટેલ વાળા, તાંતણીયા વાળા અને રાજપરા વાળા ખોડીયાર માં ની જય હો!! This is a Tran Tali gujarati garba song on Maa Khodiyar. I got inspired to create this Navratri 2024 special Raas Garba, Tetudo, Tran Taali song after visiting Khodal Dham, Kagvad. And I am sure all garba lovers will dance non stop on this Khodal Mataji garba dandiya raas. This latest Raas Garba will be in head of all Garba Lovers this Navratri 2024. શબ્દો મનુભાઈ રબારી અને પીયુ ગઢવી ના છે, અને મારી સાથે સુર આપ્યો છે પીયુ ગઢવી એ. ખોડીયાર માં આપ સૌ ના જીવન માં ખુબ પ્રેમ અને આશીર્વાદ ભરી દે એવી પ્રાર્થના! જય ખોડલ!! 🚩 Singer: Kairavi Buch Co-Singer: Piyu Gadhvi Lyrics: Piyu Gadhvi, Manu Rabari Music: Rutvij joshi Creative Producer: Dr. Jaydip Chauhan Director: Vishnu Thakor Adalaj D.O.P: Dhruv Bhatiya Editor: Raju Poriya Post Production: Akoha Studioz Lyrics: જય ખોડીયાર ખમ્મા ખમ્મા ખોડલ ખોડીયાર માં હે ખોડીયાર માં હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે હે ખોડીયાર માં હિચકો હાલે ને ઘૂઘરી રણજણે હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો હે ખોડીયાર માં વાયુમાં વિજાતો કાળો વિંજણો હે ખોડીયાર માં હિંચકો હાલે ને ઘૂઘરી રણજણે ખમ્મા ખમ્મા ખોડીયાર તણી જગમાં જડે ના જોડી તાતણીયા ધરા વાળી જગ વિખ્યાત આવડ જોગડ તોગડ બીજ હોલ ને સાંસાઈ જાનબાઈ જગજૂની જોને ચારણી પ્રખ્યાત મગર સવારી વાળી ત્રિશૂળાળી ભેળીયાળી મામડિયા માદા તાણી મેરખ્યાની બેન ફેંકે તો ફગે ખરો વીર અર્જુન બાણ માના વેણ ફગે નહીં પલટે બ્રહ્માંડ માટેલવાળી મા મમતાળી ખમકારી ખોડલ ખપરાળી અંતરની હાકલ તું સુણતી દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી હે માટેલવાળી મા મમતાળી ખમકારી ખોડલ ખપરાળી અંતરની હાકલ તું સુણતી દીવો કરું ત્યાં માં ખોડલ પૂગતી ખોડીયાર માં મારી ખોડીયાર માં હે ખોડીયાર માં હીંચકે બંધાવું દોરી હીરની હા હે ખોડીયાર માં તાતણીએ ધરે બંધાવું હિંચકો મારી ખોડીયાર માં રાજપરામાં રમતા ભાળી ખોડલી હે ખોડીયારમાં હીંચકો હાલે ને ઘૂઘરી રણજણે ડાકલિયે ડાક વાગે જબર જ્યાં હાક ગાજે ખોડે ખડે પગે દોડી કરતી ઈ કામ ખમકારી ખોડીયાર સેવગારી કરે વાર મોજાર વરાણે બેઠી સાત બેની સાથ કુડ ને કપટ મોહ લોભમાં છોરુડા હાલ્યા સત વ્રત સુણી માડી જાલજે તું હાથ ભાણ દિયે ભલકારા ચંદ્રમાં દે હલકારા ઝબકારા રથડે દે દશે દિગપાળ ખોડીયાર ખોડીયાર ખોડીયાર ખોડીયાર ખમ્મા ખમ્મા ખોડીયાર ખમ્મા ખમ્મા ખોડિયાર #KhodiyarMaa #garbasong #navratri2024 #jaykhodal #kairavibuch #newsong #newgujaratisong #jaykhodiyar