Перейти к содержимому

Raju Sakhiya Gondal Interview | ગોંડલમાં ગુંડારાજના શ્રી ગણેશ કેમ થયા? રાજુ સખીયા ગોંડલ સાથે સંવાદ

Svaman

0:00 / 0:00

Raju Sakhiya Gondal Interview | ગોંડલમાં ગુંડારાજના શ્રી ગણેશ કેમ થયા? રાજુ સખીયા ગોંડલ સાથે સંવાદ

319 775 просмотров · 1 год назад
Svaman
123 тыс. подписчиков
319 775 просмотров · 1 год назад
#RajuSakhiyaGondallatestinterview #RajuSakhiyaGondalLiveToday #JayrajsinhJadejaGondalUpdate #AnirudhsinhJadejaRibda #tusharbasiya #GondalPatidarSamajYuvakCaseLatestNews #રાજુસખીયાગોંડલઆજનાસમાચાર Raju Sakhiya Gondal Interview | ગોંડલમાં ગુંડારાજના શ્રી ગણેશ કેમ થયા? રાજુ સખીયા ગોંડલ સાથે સંવાદ ગોંડલમાં ગુંડાગીરી ચરમસીમા પર પહોંચી હોવાના સમાચારોની વચ્ચે સતત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja Gondal) અને તેમના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja Gondal) પર આરોપ લાગતા રહ્યા છે કે તેઓ રાજકારણની (Gondal Political History) પકડના કારણે ભયનો માહોલ પેદા કરી રહ્યા છે. આ આરોપોની વચ્ચે અનીરુદ્ધસિંહ રીબડા અને જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Gondal) સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યાં છે, જેમાં કેટલાક લોકો માની રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા રિબડા (Ribda Aniruddhsinh Jadeja) અને જયરાજસિંહ જાડેજા ગોંડલ આમને-સામને છે (Anirudhsinh Jadeja Ribda vs Jayrajsinh Jadeja Gondal), પરંતુ કેટલાક એવા પણ લોકો છે જેઓ માને છે કે બંને એક જ છે બસ જૂથ અલગ બતાવી રાજકીય જશ મેળવી રહ્યા છે. પરંતુ આ તમામ આરોપો અને સવાલોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા જયરાજસિંહના પત્ની અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાને (Gondal BJP MLA Gitaba Jadeja) ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવતા ચર્ચા જાગી હતી કે અનિરુદ્ધસિંહ જૂથની રાજકીય પકડ ભાજપમાં જોવા મળતી નથી. કારણ કે અનીરુદ્ધસિંહ પોતાના પુત્ર રાજદિપસિંહ જાડેજા રિબડાને (Ribda Rajdeepsinh jadeja) અથવા પોતાના ખેમામાં રહેલા લોકોને ઉમેદવાર તરીકે ભાજપમાંથી ચૂંટણી લડાવવા ઈચ્છતા હતા પરંતુ તેવું થયું નહીં. પરિણામે ભાજપમાં જયરાજસિંહ જાડેજાનો દબદબો લોકોને ઉડી આંખે વળગતો જોવા મળ્યો હતો. અને ત્યારબાદ જયરાજસિંહના પુત્રએ જુનાગઢના દલિત યુવકને (Ganesh Gondal Dalit Yuvak Case) ઉઠાવી ફટકાર્યાના આરોપો સામે આવ્યા હતા જેના કારણે રાજકીય પીઠ બળના કારણે જયરાજસિંહનો પરિવાર (Jayrajsinh Jadeja Family) બેફામ બન્યો છે તેવા આરોપો સામે આવ્યા હતા. ઉપરાંત તાજેતરમાં જ ગોંડલમાં રાજકુમાર જાટ (Rajkumar Jaat Gondal Case) નામના યુવાનને ફટકારવાનો મામલો પણ ગરમાયો હતો ત્યારે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાને (Ganesh Jadeja Gondal) વિવાદના કેન્દ્રમાં જોવામાં આવતો હતો. પણ પાટીદાર યુવકને ફટકારવાનો મામલો (Gondal Patidar Yuvak Case)એ હદે ચગ્યો કે પટેલ સમાજના આગેવાનો આરોપ કરવા લાગ્યા હતા કે ગોંડલમાં નાગરિકો સુરક્ષિત નથી અને પાટીદાર સમાજના (Patel Samaj Gondal) લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. માટે આ તમામ બાબતો અને ભૂતકાળમાં થયેલી ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાની હત્યા, નિલેષ રૈયાણી મર્ડર કેસ તેમજ વિનુ શિગાળા હત્યા કેસ સહિતની ચર્ચાઓ માટે સ્વમાને સામાજિક કાર્યકર રાજુ સખીયા સાથે સંવાદ (raju sakhiya gondal live interview) કર્યો હતો. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક-   / svamanmedia   ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia   ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman