Axis bank no Darudiyo: નશામાં 21 કિમીનો સફર? AXIS બેંક મેનેજરના અકસ્માતે ઉઠાવ્યા સવાલ
Gujarat First
0:00 / 0:00
Axis bank no Darudiyo: નશામાં 21 કિમીનો સફર? AXIS બેંક મેનેજરના અકસ્માતે ઉઠાવ્યા સવાલ
1 533 просмотра · 12 ч назад
Gujarat First
710 тыс. подписчиков
1 533 просмотра · 12 ч назад
Ahmedabadના Gurukul વિસ્તારમાં મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતે ચકચાર મચાવી છે. AXIS Bankના બ્રાન્ચ મેનેજર તરીકે ઓળખાતા Mihir Sharma સામે દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત સર્જ્યાના ગંભીર આક્ષેપો થયા છે. કારની ટક્કર બાદ Activaને આશરે 500 મીટર સુધી ઢસડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કારચાલક Nikolથી Thaltej તરફ જઈ રહ્યો હતો. અંદાજે 21 કિલોમીટર સુધી નશાની હાલતમાં ડ્રાઇવિંગ કર્યું હોવાના આક્ષેપોએ માર્ગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાસ્થળેથી AXIS Bankનું ઓળખકાર્ડ પણ સામે આવ્યું છે.
શું AXIS Bankનો બ્રાન્ચ મેનેજર કોઈ પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો? અકસ્માત પાછળનું સાચું કારણ શું છે? દારૂના નશામાં ડ્રાઇવિંગના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે? આ તમામ મુદ્દાઓ પોલીસ તપાસનો વિષય છે. નશામાં વાહન ચલાવવાના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
આવા અકસ્માતો અટકાવવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી રહી છે. સમગ્ર ઘટનાના સમાચાર અને વધુ અપડેટ્સ માટે જુઓ Gujarat First News.
#AhmedabadNews #AxisBank #MihirSharma #AhmedabadAccident #DrunkDriving #GurukulAccident #GujaratFirstNews
Ahmedabad Accident News, Axis Bank Manager Accident, Mihir Sharma News, Gurukul Ahmedabad Accident, Drunk Driving Case Ahmedabad, Activa Accident Ahmedabad, Gujarat First News