Weather Update : ગુજરાતમાં વરસાદની ઘટથી કયા જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર?
BBC News Gujarati
0:00 / 0:00
Weather Update : ગુજરાતમાં વરસાદની ઘટથી કયા જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર?
51 832 просмотра · 5 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
51 832 просмотра · 5 часов назад
#Weather #gujarat #drought #rainfall #rainfalldeficit #gujaratweather #saurashtra #kutch #porbandar #devbhumidwarka #jamnagar #junagadh #girsomnath #rajkot #india #droughtcondition
25 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં 9% ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ 22% છે. પોરબંદરમાં 60% અને દેવભૂમિ દ્વારકામાં 72% વરસાદની ઘટ છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. IIT ગાંધીનગરના દુષ્કાળ મોનિટરિંગ મુજબ ગુજરાત સહિત દેશના 51% વિસ્તારોમાં ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ છે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati