Перейти к содержимому

ખજૂરભાઈ અને વિક્રમ ઠાકોર સાથે સુઈગામમાં ખાસ મુલાકાત 😍 | ખજૂરભાઈ શું બોલ્યા? | સુઈગામનો રિયલ કન્ટેન્ટ

Vgthakor vlog

0:00 / 0:00

ખજૂરભાઈ અને વિક્રમ ઠાકોર સાથે સુઈગામમાં ખાસ મુલાકાત 😍 | ખજૂરભાઈ શું બોલ્યા? | સુઈગામનો રિયલ કન્ટેન્ટ

583 просмотра · 3 дн. назад
Vgthakor vlog
312 подписчиков
583 просмотра · 3 дн. назад
ખજૂરભાઈ અને વિક્રમ ઠાકોર સાથે સુઈગામમાં ખાસ મુલાકાત 😍 | ખજૂરભાઈ શું બોલ્યા? | સુઈગામનો રિયલ કન્ટેન્ટ જય શ્રી રામ 🙏❤️ આજના વીડિયોમાં સુઈગામમાં ખજૂરભાઈ સાથે પહેલી ખાસ મુલાકાત થઈ અને સાથે વિક્રમ ઠાકોરના બિગ ફેનને પણ મળવાનો મોકો મળ્યો. 😍 સુઈગામમાં ચાલતું રિયલ કન્ટેન્ટ, કામ કરતા મહેનતુ લોકો અને ત્યાંનો આખો માહોલ તમને આ વીડિયોમાં જોવા મળશે. ખજૂરભાઈએ VG THAKOR VLOG ચેનલને સપોર્ટ કરવાની વાત કરી છે. ❤️ મિત્રો, આપ સૌને મારી એક નાની વિનંતી છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરીને 10K ફોલોઅર્સનો લક્ષ્યાંક પૂરો કરવામાં સાથ આપો. તમારો પ્રેમ અને સપોર્ટ જ અમારી તાકાત છે. 🙏 ચેનલ: VG THAKOR VLOG #️⃣ Hashtags #KhajurBhai #VikramThakor #VGThakorVlog #Suigam #RealContent #GujaratiVlog #GujaratiYouTuber #KhajurBhaiMeeting #ThakorVlog #ConstructionWork #GujaratiVlogger #SubscribeNow #10KFamily