ભજન લખેલું છે🌹જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે🌹 Jindagi Ma Karo Eva Kam
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે🌹 Jindagi Ma Karo Eva Kam
11 319 просмотров · 5 дней назад
Divya Music
23,3 тыс. подписчиков
11 319 просмотров · 5 дней назад
Bhajan:જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
Singer:Daxa Patel
રાગ -જિંદગીમાં કેટલું કમાણા
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
સત્યના માર્ગે ચાલી એે જીવનમાં
કોઈ દિન પાપ ના કરીએ જીવનમાં
સદા યે સાચું તુ બોલ યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
માતા-પિતાની કરીએ સેવા
દીન-દુખિયાને દઈએ દાન
નિરંતર હરિ નામ લે યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
માટીમાં મળી જવાની આ કાયા
ધન દોલત માયા મૂકી જવાના
હર ઘડી દયાભાવ રાખ .યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
એવા રે કારમો કરજે જગતમાં
પશ્ચાતાપ આવે ના કદી જીવનમાં
યમરાજ પણ ઝૂકી જશે યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
ભક્તિ રે તારી સાચી હશે તો
અંત સમયે હરિ મારો આવશે
વારે આવી ઊભા રહેશે યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
હરિના ચરણોમાં વાસ મળશે
ચોરાસીનો ફેરો મટી જશે
હરિ સદા તારી સાથે રહેશે યમના તેડા ના આવે
જિંદગીમાં કરો એવા કામ યમના તેડા ના આવે
jindagi ma karo eva kam yam na teda na aave
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#jindagimakaroevakam
#yamnatedanaaave
#specialshradh
#saradnabhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan