"KRUSHNAM" - A Krishna Mashup (OUT NOW) | By @sejal_sings | Janmashtami | New Gujarati Song - 2026
Sejal Makwana
0:00 / 0:00
"KRUSHNAM" - A Krishna Mashup (OUT NOW) | By @sejal_sings | Janmashtami | New Gujarati Song - 2026
4 242 просмотра · 10 дней назад
Sejal Makwana
7,89 тыс. подписчиков
4 242 просмотра · 10 дней назад
OUT NOW
Jay Shree Krishna
"KRUSHNAM" - A Krishna Mashup (OUT NOW) | By @sejal_sings | Janmashtami | New Gujarati Song - 2026
Produced And Concept By :
Sejal Makwana, Mayur Rathod (Maddy)
Singer : Sejal Makwana @sejal_sings
Music : Yash Limbachiya
D.O.P : Jay Vala (Shagun Wedding Films)
Editor : Jay Vala (Shagun Wedding Films)
Recording Studio : The Music Lab
Mix Master : Yash Limbachiya
Flute : Jenil Patel
Chorus : Navya Hegde & Anjali Joshi
Outfit : RK Boutiqe, Saawari
Jewellery : Bangles by Bina
Special Thanks : Mayur Rathod (Maddy)
___________________________________
⚠️ COPYRIGHT DISCLAIMER
© Sejal Makwana @sejal_sings All Rights Reserved.
Unauthorized copying, reproduction, redistribution, modification, or re-uploading of this video or its audio/content on any platform is strictly prohibited.
Connect with us on :
Instagram : / Sejal._.sings
Facebook : / Sejal Sings
Youtube : / @Sejal_Sings
📌 Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE for more soulful music and devotional content!
LYRICS OF THIS KRISHNA MASHUP
કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ...
કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ...
મીઠે રસ સે ભર્યો
યમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી
યમુના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી
વૃંદાવનમેં ધૂમ મચાયે બરસાને કી છોરી
વ્રજધામ રાધાજી કી... હો...
વ્રજધામ રાધાજી કી રાજધાની લાગે, મહારાની લાગે
મન ખારો ખારો યમુનાજી રો પાણી લાગે
મીઠે રસ સે ભર્યો રી રાધા રાણી લાગે, મહારાની લાગે
મન ખારો ખારો યમુનાજી રો પાણી લાગે
મન ખારો ખારો યમુનાજી રો પાણી લાગે
નાની નાની નાથડી
નાની નાની નાથડી ને માય જડ્યા છે હીરા,
નાની અમથી નાથડી ને માય જડ્યા છે હીરા,
નાથડી આપો ને મારા... હો...
નાથડી આપો ને મારા સુભદ્રાના વીરા,
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ રમતાં મારી નાથડી ખોવાણી...
રાસ રમતાં મારી નાથડી ખોવાણી...
એકે એક કાન
એકે એક કાન ને એકે એક ગોપી,
તોય કાનૂડાએ રાધાને રોકી...
વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ,
શ્યામ આવીને મારી મટુકી ફોડે...
હો... મટુકી ફોડે ને મારા મહીડાં ઢોળે,
શ્યામ આવીને મારી મટુકી ફોડે...
કે ઓલો કાનૂડો આવીને મારી મટુકી ફોડે...
રૂડી ને રંગીલી
રૂડી રંગીલી રે વાલા તારી વાંસળી રે લો,
હાં મીઠડી ને મધુરી રે વાલા તારી મોરલી રે લો...
કેડો રે મેલો પાતળિયા ભગવાન જો,
સાસુડી હઠિલી મારી નાણંદલ મેણાં મારશે રે લો...
ગોવિંદા ગોપાલા... કેશવા માધવા...
ગોવિંદા ગોપાલા... કેશવા માધવા...
#sejalmakwana #radhekrishna #krishnamashup #shorts #krishnaflute #radheradhe #bhajan #trending #Kanha #viral #devotionalmusic