Перейти к содержимому

ખમણ ઈડલી || ખમણ ઈડલી બનાવાની રીત || ખમણ || રસોઈ શો || Rasoi Show

Rakesh prajapati kitchen

0:00 / 0:00

ખમણ ઈડલી || ખમણ ઈડલી બનાવાની રીત || ખમણ || રસોઈ શો || Rasoi Show

5 512 просмотров · 5 лет назад
Rakesh prajapati kitchen
117 тыс. подписчиков
5 512 просмотров · 5 лет назад
ખમણ ઈડલી || ખમણ ઈડલી બનાવાની રીત || ખમણ || રસોઈ શો || Rasoi Show #ખમણ_ઈડલી #rakeshprajapatikitchengujarati #ખમણ ■ ખમણ ઈડલી બનાવા માટેની સામગ્રી:- ◆ ખમણ ઈડલીનું બેટર બનાવા માટેની સામગ્રી:- ● બેસન 1/2 કપ (125 ગ્રામ) (8 ટેબલ સ્પૂન) ● રવો 1/2 કપ (125 ગ્રામ) (8 ટેબલ સ્પૂન) ● 1 ટે સ્પૂન ખાંડ ● દહીં 50 ગ્રામ ● હળદર 1/4 ટી સ્પૂન ● મીઠું સ્વાદ મુજબ (1 ટી સ્પૂન) ● પાણી જરૂર મુજબ ● તેલ 1 ટે સ્પૂન ● ઇનો (ENO) 1 પાઉચ ◆ વઘાર માટેની સામગ્રી:- ● તેલ 1 ટે સ્પૂન ● 1 ટી સ્પૂન રાય ● 1 ટી સ્પૂન તલ ● 3 લાંબા સમારેલાં મરચાં ● હિંગ 1/4 ટી સ્પૂન ● મીઠી લીમડીના પાન 7 થી 8 ● પાણી 1/2 કપ ● ખાંડ 1 ટે સ્પૂન ● મીઠું સ્વાદ મુજબ ● લીંબુના ફૂલ 1/4 ટી સ્પૂન ખમણ બનાવાની રીત ગુજરાતીમાં, ખમણ બનાવાની રીત, ખમણ, ખમણ ઢોકળાં બનાવાની રીત, ખમણ બનાવાની રીત,ખમણી બનાવાની રીત, ખમણની ચટણી, ખમણની કઢી, ખમણ વધારવાની રીત, ખમણ ઢોકળાં, ખમણ બનાવવાની રેસિપી, ખમણ રેસિપી, ખમણ કેવી રીતે બને, Khaman Dhokla,Khaman,ખમણ ઈડલી, ઈડલી ખમણ, Khaman Dhokla recipe, Khaman recipe, Khaman recipe in Gujarati, Khammam, Khaman banavani rit, Khaman kaise banate hain, Khaman banane ka tarika, Khaman banana, Khaman Banane ki rit, Surti Khaman Dhokla, Surti Khaman Dhokla recipe, Surti Dal Khaman, Surti Vati Dal Khaman, Khaman Idli recipe, Khaman idli, Khaman idli banane ka tarika, Khaman Idli banane ki recipe, Khaman Idli kaise banate hain, instant Idli dhokla recipe, instant Gujarati Dhokla in idli stand, steam Idli Khaman, instant soft Khaman idli, street food, Khaman idli soft and spongy, idli Khaman recipe, Dhokla idli, snacks