Pakistan માં Gujarati ભાષાને બચાવવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે?
BBC News Gujarati
0:00 / 0:00
Pakistan માં Gujarati ભાષાને બચાવવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે?
106 129 просмотров · 3 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
106 129 просмотров · 3 года назад
પાકિસ્તાનની મુખ્ય ભાષા ઊર્દૂ છે, જોકે કરાચી અને સિેંધ સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે. આમ છતાં પાકિસ્તાનમાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે. જોકે કેટલાંક સ્થાનિક ગુજરાતી જાણકાર લોકો માતૃભાષાને બચાવવા માટે ગંભીર પ્રયાસો કરી રહ્યા છે. જુઓ બીબીસી સંવાદદાતા શુમાયલા ખાનનો આ રિપોર્ટ.
#pakistan #gujarati #language #gujaratiinpakistan
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati