Nadiad | મોરારીબાપુની શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે મુલાકાત 🙏 | Morari Bapu Nadiad | Santram Mandir
Nadiad Junction
0:00 / 0:00
Nadiad | મોરારીબાપુની શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે મુલાકાત 🙏 | Morari Bapu Nadiad | Santram Mandir
10 833 просмотра · 7 дней назад
Nadiad Junction
384 подписчика
10 833 просмотра · 7 дней назад
Morari Bapu Visit Santram Mandir Nadiad | મોરારીબાપુની નડિયાદ મુલાકાત
સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે કથાકાર પરમ પૂજ્ય મોરારીબાપુએ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન પરમ પૂજ્ય મહંતશ્રી રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે શ્રી સંતરામ મંદિર ઉમરેઠના પરમ પૂજ્ય મહંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા શ્રી સંતરામ દેરીના સંતશ્રી સત્યદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.
🙏 આવા જ નડિયાદ અને આસપાસના ધાર્મિક, સામાજિક અને સ્થાનિક સમાચાર માટે Nadiad Junctionને Subscribe કરો.
Morari Bapu Nadiad, Morari Bapu Santram Mandir, Morari Bapu Latest Video, Morari Bapu Gujarat, Santram Mandir Nadiad, Sant Ram Mandir Nadiad, Nadiad News, Nadiad Junction, મોરારીબાપુ, મોરારી બાપુ નડિયાદ, સંતરામ મંદિર નડિયાદ, નડિયાદ સમાચાર
Popular Video: • Nadiad | સ્મૃતિને બનાવી માનવસેવા ❤️ નડિયાદ...
#MorariBapu #SantramMandir #Nadiad #NadiadNews #NadiadJunction #MorariBapuNadiad #Gujarat #GujaratNews #સંતરામમંદિર #મોરારીબાપુ #નડિયાદ