Перейти к содержимому

PTC College Admission માટે 2 થી 3 લાખ માંગ | Yuvraj Singh મોટુ નિવેદન | વિદ્યાર્થીઓની મોટી ફરિયાદ

Gujjuopedia

0:00 / 0:00

PTC College Admission માટે 2 થી 3 લાખ માંગ | Yuvraj Singh મોટુ નિવેદન | વિદ્યાર્થીઓની મોટી ફરિયાદ

1 686 просмотров · 2 дн. назад
Gujjuopedia
2,06 тыс. подписчиков
1 686 просмотров · 2 дн. назад
PTC College Allotment માટે 2 થી 3 લાખની માંગ Fee અંગે મોટી ફરિયાદ | PTC Admission Scam Exposed PTC College Allotment ના નામે વિદ્યાર્થીઓ પાસેથી 2 થી 3 લાખ રૂપિયા ની ગેરકાયદે ફી માંગવામાં આવી રહી હોવાની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે! આજના વિડીયોમાં અમે વાત કરીશું આ સમગ્ર મામલા વિશે, જેમાં યુવરાજસિંહ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે. 👉 આ વિડીયોમાં જાણો: શું છે સમગ્ર મામલો? PTC Allotment માં 2-3 લાખની માંગ કોણ કરી રહ્યું છે? વિદ્યાર્થીઓની ફરિયાદ શું છે? યુવરાજસિંહની રજૂઆત શિક્ષણ વિભાગ શું કરશે? તમારે શું કરવું જોઈએ? 💥 મેરિટ હોવા છતાં ડોનેશન સરકારી નિયમ મુજબ ફી નક્કી હોવા છતાં કેટલીક કોલેજો ખુલ્લેઆમ લાખો રૂપિયાની માંગણી કરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં છે. આ વિડીયો દરેક PTC ના વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી કોઈની સાથે છેતરપિંડી ન થાય! 👇 તમારો અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો: શું PTC કોલેજોમાં આવી લૂંટ યોગ્ય છે? તમારી સાથે પણ આવું થયું છે? 🔴 IMPORTANT LINKS: Follow Us On Instagram: Gujjuopedia Join Telegram: https://t.me/Gujjuopedia43 આ વિડીયો વિદ્યાર્થીઓ દ્વારા મળેલી ફરિયાદો અને જાહેરમાં ઉપલબ્ધ માહિતીના આધારે બનાવવામાં આવ્યો છે. અમારો હેતુ કોઈ સંસ્થા કે વ્યક્તિને બદનામ કરવાનો નથી, માત્ર વિદ્યાર્થીઓના હિતમાં સત્ય સામે લાવવાનો છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર તપાસ કરવી. #PTCAdmission #PTCCollegeFees #GujaratEducation #PTCAllotment #PTCScam #EducationScamGujarat #YuvrajsinhJadeja #GujaratNews #PTCNews #StudentFariyad #BreakingNews #ViralNews ptc college allotment, ptc admission fees gujarat, ptc college 2 lakh fees, ptc college donation, yuvrajsinh ptc news, ptc admission scam, gujarat ptc college fees, fee ange fariyad -- આ વિડીયો વધુમાં વધુ શેર કરો 🙏 જેથી દરેક વિદ્યાર્થી જાગૃત થાય! તમારી સાથે આવું થયું હોય તો કમેન્ટમાં જણાવો.