ધનતેરસ સ્પેશિયલ - લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિ ની પૂજા વિધિ | Dhanteras Puja
Bhakti Marg 2.0
0:00 / 0:00
ધનતેરસ સ્પેશિયલ - લક્ષ્મી, કુબેર અને ધન્વંતરિ ની પૂજા વિધિ | Dhanteras Puja
843 просмотра · 3 дн. назад
Bhakti Marg 2.0
228 подписчиков
843 просмотра · 3 дн. назад
🙏 જય ધન્વંતરિ | જય મા લક્ષ્મી | જય કુબેર 🙏
ધનતેરસ એટલે ધન અને આરોગ્ય નો તહેવાર!
આ દિવસે સમુદ્ર મંથન માંથી ભગવાન ધન્વંતરિ અમૃત કલશ સાથે પ્રગટ થયા હતા, અને મા લક્ષ્મી અને કુબેર દેવ ની પૂજા થાય છે.
આ વિડિઓ માં જાણો:
00:00 - ધનતેરસ કેમ ઉજવાય છે? કથા
02:00 - પૂજા માટે જોઈતી સામગ્રી લિસ્ટ
03:30 - લક્ષ્મી, કુબેર, ધન્વંતરિ સ્થાપન વિધિ
06:00 - 13 દીવા અને યમ દીપમ નું રહસ્ય
08:00 - મંત્ર અને આરતી
10:00 - તિજોરી પૂજા - આખું વર્ષ ધન ટકશે!
મંત્ર:
લક્ષ્મી: ઓમ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ
ધન્વંતરિ: ઓમ ધં ધન્વંતરયે નમઃ
કુબેર: ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય નમઃ
પૂજા નું શુભ મુહૂર્ત: સાંજે 5:30 થી 7:30 (પ્રદોષ કાળ)
જો વિડિઓ ગમે તો LIKE, SHARE, SUBSCRIBE કરજો!
#Dhanteras #DhanterasPujaGujarati
⚠️ Source: સ્કંદ પુરાણ અને દિવાળી પૂજા પદ્ધતિ#Dhanteras #DhanterasPuja #Dhanteras2026 #GujaratiDhanteras #LaxmiPuja #KuberPuja #Dhanvantari #Diwali2026#DhanterasNiPuja #GujaratiFestival #YamDeepam