મમતા નો દરિયો મારી માવડી રે|| રામ જેવા દીકરા બની જાવ જો|| જોરદાર ભજન|| નીચે લખેલું છે Old bhajan
Visu Bhakti Vandana
0:00 / 0:00
મમતા નો દરિયો મારી માવડી રે|| રામ જેવા દીકરા બની જાવ જો|| જોરદાર ભજન|| નીચે લખેલું છે Old bhajan
228 155 просмотров · 2 г. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
228 155 просмотров · 2 г. назад
મમતા નો દરિયો મારી માવડી રે|| રામ જેવા દીકરા બની જાવ જો|| જોરદાર ભજન|| નીચે લખેલું છે Old bhajan
#MamtaNoDariyoMari man
#ગીતારબારીનાભજન
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
મમતા નો દરિયો મારી માવડી રે લોલ
દેવો ના દેવ માં ને બાપ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ
પૈસા દેતા ન મળે માં ને બાપ જો જગમાં માવતર ની જોડ નહીં મળે રે લોલ
શકર પાર્વતી માં ને બાપ છે રે લોલ
ગણેશ જેવા દીકરા બની જાવ જો માવતર ની જોડ જગમાં નહીં મળે રે લોલ
મમતા નો દરિયો મારી માવડી રે લોલ
દેવો ના દેવ માં ને બાપ જો.......
દશરથ કૌશલ્યા માં ને બાપ છે રે લોલ
રામ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે લોલ
મમતા નો દરિયો મારી માવડી રે લોલ
દેવો ના દેવ માં ને બાપ જો જગમાં માવતર ની જોડ નહીં જડે રે લોલ
દેવકી વાસુદેવ માં ને બાપ છે રે લોલ
કૃષ્ણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે લોલ
મમતા નો દરિયો મારી માવડી રે લોલ
દેવો ના દેવ માં ને બાપ જો......
શ્રવણે સેવા કરી માં બાપ ની રે લોલ
શ્રવણ જેવા દીકરા બની જાવ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે
મમતા નો દરિયો મારી માવડી રે લોલ
દેવો ના દેવ માં ને બાપ જો જગમાં માવતર ની જોડી નહીં જડે રે