સ્વયંભુ પ્રગટેલા હનુમાનજીનું મંદિર (DABHODA HANUMAN)/#khabar_amdavad #shashikantvaghela#dabhoda
KHABAR AMDAVAD
0:00 / 0:00
સ્વયંભુ પ્રગટેલા હનુમાનજીનું મંદિર (DABHODA HANUMAN)/#khabar_amdavad #shashikantvaghela#dabhoda
2 365 просмотров · 1 год назад
KHABAR AMDAVAD
17,5 тыс. подписчиков
2 365 просмотров · 1 год назад
સ્વયંભુ પ્રગટેલા હનુમાનજીનું મંદિર (DABHODA HANUMAN)/#khabar_amdavad #shashikantvaghela #dabhoda #DabhodiyaHanuman #HanumanjiDarshan #DivineDarshan #MorningDarshan #DabhodaTemple #HanumanBhakti #JayHanuman #HanumanMandir #SpiritualVibes #GujaratiTemples #BhaktiVibes #HanumanBlessings #Gujarat
જેટલું પ્રસિદ્ધ આ હનુમાન મંદિર છે,એટલો જ રોચક એનો ઈતિહાસ છે.ગાંધીનગરથી ૨૦ કિમી દૂર આવેલા ડભોડા ગામે આવેલું હનુમાનજી મંદિર ગુજરાત આખામાં લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.દૂર દૂરથી લોકો દાદાના દર્શનાર્થે આવે છે અને હાજરાહજુર દેવ હનુમાનજી તેમની સઘળી આધિ,વ્યાધિ,ઉપાધિ દૂર કરે છે.અને ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે.
LOCATION LINK :
https://maps.app.goo.gl/UDcQkGxiAyyKD...
INSTAGRAM LINK : https://www.instagram.com/khabar_amda...
FACEBOOK LINK : / khabar-amdavad-110744091441144