Перейти к содержимому

એકવાર આવી રીતે બનાવો ચટાકેદાર તુરીયા નું શાક 😋🔥 | સ્વાદ એવો કે વારંવાર બનાવશો!

Village Group Vlogs

0:00 / 0:00

એકવાર આવી રીતે બનાવો ચટાકેદાર તુરીયા નું શાક 😋🔥 | સ્વાદ એવો કે વારંવાર બનાવશો!

876 просмотров · 1 мес. назад
Village Group Vlogs
6,47 тыс. подписчиков
876 просмотров · 1 мес. назад
આજે બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને ચટાકેદાર તુરીયા નું શાક 😋🔥 તુરીયાનું શાક આ રીતે બનાવશો તો સ્વાદ એવો આવશે કે પરિવારના બધા જ લોકો આંગળીઓ ચાટતા રહી જશે! ❤️ આ વીડિયોમાં તુરીયાનું શાક બનાવવાની સરળ અને દેશી રીત બતાવી છે. ઓછા સમયમાં અને સરળ સામગ્રીથી બનાવો ટેસ્ટી અને મજેદાર શાક. 🌿🍲 વિડિયો ગમે તો Like 👍 | Share ↗️ | Comment 💬 કરવાનું ભૂલતા નહીં અને આવી જ દેશી રેસીપી માટે Channel Subscribe 🔔 કરો. #તુરીયાનુંશાક #તુરીયાનીરેસીપી #GujaratiRecipe #DesiRecipe #VillageFood #GujaratiFood #Recipe #શાક #ચટાકેદારશાક