ઈસ્કોન અંબલી રોડ પર 11 કરોડનું આવું Luxury Apartment જોયું છે? 👀
FIVECORNER Gujarati
0:00 / 0:00
ઈસ્કોન અંબલી રોડ પર 11 કરોડનું આવું Luxury Apartment જોયું છે? 👀
12 557 просмотров · 3 дня назад
FIVECORNER Gujarati
323 подписчика
12 557 просмотров · 3 дня назад
11 કરોડનું ઘર અંદરથી કેવું દેખાય છે? 😱🏡
આજે આપણે જોઈશું ઈસ્કોન અંબલી રોડ પર આવેલું એક Ultra Luxury Apartment, જેની કિંમત છે ₹11 કરોડ! 💰✨
આ વીડિયોમાં તમને આ લક્ઝુરિયસ ઘરની Full Tour જોવા મળશે — તેની stunning interiors, spacious living area, premium dining space, luxury finishes અને દરેક એવી detail જે આ ઘરને ખાસ બનાવે છે. 🏡🔥
પરંતુ સવાલ એ છે કે…
₹11 કરોડમાં મળતી આ Ultra Luxury ખરેખર Worth It છે? 🤔
ઘરની અંદરની દરેક જગ્યા અને તેની luxury feelને નજીકથી જોવા માટે વિડિયો અંત સુધી જરૂર જોજો. 👀✨
તમને આ ₹11 કરોડનું Luxury Apartment કેવું લાગ્યું એ Comment કરીને જરૂર જણાવજો! ❤️
આવા જ Luxury Homes, Real Estate Tours અને Ahmedabadની Premium Properties માટે Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔
#AhmedabadRealEstate #IsconAmbli #LuxuryApartment #11CroreHome #AhmedabadHomes #LuxuryHome #RealEstateAhmedabad