G7 માં મોદીનો "વિશ્વાસ" સંદેશ: ટ્રમ્પની હાજરીમાં ભારતે અમેરિકાને શું યાદ અપાવ્યું?
The Pamphlet ગુજરાતી и The Pamphlet
0:00 / 0:00
G7 માં મોદીનો "વિશ્વાસ" સંદેશ: ટ્રમ્પની હાજરીમાં ભારતે અમેરિકાને શું યાદ અપાવ્યું?
5 286 просмотров · 3 мес. назад
The Pamphlet ગુજરાતી и The Pamphlet
5 286 просмотров · 3 мес. назад
G7 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં બેઠા બેઠા એક શબ્દ બોલ્યો - "વિશ્વાસ".
પણ શું આ માત્ર એક કૂટનીતિક ટિપ્પણી હતી?
જુઓ નિરવા મહેતા (@nirwamehta) નું આ વિશ્લેષણ.