Kutch ના ઘોમઘગતા તાપમાં કાશ્મીરના સફરજન કઈ રીતે ઊગાડે છે આ ખેડૂત?
BBC News Gujarati
0:00 / 0:00
Kutch ના ઘોમઘગતા તાપમાં કાશ્મીરના સફરજન કઈ રીતે ઊગાડે છે આ ખેડૂત?
17 816 просмотров · 6 л. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
17 816 просмотров · 6 л. назад
સફરજનની વાત આવે એટલે તરત જ આપણને કાશ્મીરની યાદ આવે છે. પરંતુ હવે કચ્છની કેરી,ખારેક,દાડમ અને ડ્રેગન ફ્રુટ બાદ કચ્છના સફરજન પણ આગામી સમયમાં બજારોમાં જોવા મળશે. કેમ કે, કચ્છના એક ખેડૂતની મહેનત રંગ લાવી છે. જેઓ ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છના ધોમધખતા તાપમાં ઊગાડી રહ્યા છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati