નરવૈયા નાડોદા રાજપૂતોનો ઇતિહાસ । History Of The Narvaiya Nadoda Rajputs । Manjitbhan Barot
Narvaiya Rajput Ratnamala
0:00 / 0:00
નરવૈયા નાડોદા રાજપૂતોનો ઇતિહાસ । History Of The Narvaiya Nadoda Rajputs । Manjitbhan Barot
26 692 просмотра · 6 мес. назад
Narvaiya Rajput Ratnamala
1,34 тыс. подписчиков
26 692 просмотра · 6 мес. назад
સ્વાભિમાન, ધર્મ અને દેશ માટે બલિદાન આપનાર નરવૈયા નાડોદા રાજપૂતોનો ઇતિહાસ.
✒️સંશોધન: સ્વ બારોટજી ખોડુબાપુ (રાકેશભાઇ) હિંમતલાલજી
✨રજૂઆત: બારોટજી મનજીતભાણ ખોડુભા
Timestamps:
0:00 ટ્રીઝર.
2:12 એપિસોડની શરુઆત.
03:53 નરવૈયા નાડોદા રાજપૂતનાં ઉજળા ઇતિહાસની વાતો.
5:25 સ્વાભિમાન, ધર્મ અને દેશ માટે નરવૈયા નાડોદા રાજપૂતનાં ૪૪૮ પાળીયાની વાત.
06:20 ક્ષત્રિય રાજપૂતોનો સંક્ષિપ્ત ઇતિહાસ.
08:32 તેગ અને દેગ યોજના.
11:40 રાજકાજથી અળગા રહી, ધર્મ ઉપર અડગ રહી નરવેરો આપ્યો અને નરવૈયા રાજપૂત તરીકે ઓળખાયા.
14:10 નિર્વાહ પુરતી જમીન પોતાની પાસે રાખી અને નિરવાહિયા રાજપૂત તરીકે ઓળખાયા.
16:15 એલેકઝાન્ડર ફાર્બસ રચિત રાસમાળામાં નિરવાહિયા રાજપૂતોનો ઉલ્લેખ.
17:40 કટાર લખે છે અને બારોટ જ્યારે આ વાત લખે છે ત્યારે સમજવું કે પોતાનાં આત્માનું બલિદાન આપવાની તૈયારી સાથે સત્ય લખે છે.
21:19 ઝાલાસર ઝાડીના જેસંગાનાથજી(જેસંગપુરી બાપુ)એ નાડ્યા અને નરવૈયા રાજપૂત નાડોદા રાજપૂત તરીકે ઓળખાયા.
26:25 જેસંગાનાથ(જેસંગપુરી બાપુ)ની પાંચ પ્રત્રિજ્ઞાઓ.
29:26 નરપતિ નાડોદા શા માટે?
29:35 નરવૈયા નાડોદા રાજપૂત સમાજનાં સંત, શુરા અને સતીઓની વાતો.
#rajput #NarvaiyaNadodaRajput #NadodaRajput #448paliyanadodarajput #narvaiyanadoda #narvaiyarajputratnamala