Перейти к содержимому

દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે ટેસ્ટી અને ક્રિસ્પી ફરસી પૂરી બનાવાની રીત - Diwali Special Farsi Puri

FOOD Guru - Gujarati Recipes

0:00 / 0:00

દિવાળી સ્પેશિયલ નાસ્તા માટે ટેસ્ટી અને ક્રિસ્પી ફરસી પૂરી બનાવાની રીત - Diwali Special Farsi Puri

80 просмотров · 4 года назад
FOOD Guru - Gujarati Recipes
3,13 тыс. подписчиков
80 просмотров · 4 года назад
ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કોમલ ભટ્ટ સૌને શીખવશે "દિવાળી સ્પેશિયલ નાસ્તામાં ખવાઈ એવી ફરસી પૂરી બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ કડકડી બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી પૂરી.એકવ વખત બનાવીને ચાખશો તો ઘરમાં છોકરાવથી માંડીને વડીલો સુધી સૌઉં કોઈને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂર બનાવજો.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.