Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 30 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 30 2026

1 594 просмотра · 3 часа назад
I am Gujarat
170 тыс. подписчиков
1 594 просмотра · 3 часа назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. બુધવાર, સપ્ટેમ્બર 30ના સમાચારોમાં જોઈશું અમેરિકામાં કરોડો ડોલરનું કૌભાંડ કરનારા એક ગુજરાતી ગઠિયાને IamGujarat દ્વારા એક્સપોઝ કરાયા બાદ પોતાની ઈજ્જત બચાવવા હવે તે શું કરી રહ્યો છે તેની માહિતી, જાણીશું સોશિયલ મીડિયા પર મળેલી એક છોકરીને મળવા માટે છેક અમેરિકા પહોંચી ગયેલા મુંબઈના એક યુવકને કેમ પકડીને જેલભેગો કરી દેવાયો તેની વિગતો અને છેલ્લે અમેરિકામાં ટેક્સ ફાઈલ કરતા ઈલીગલ ઈમિગ્રન્ટ્સ માટે ખૂબ જ મહત્વની એક અપડેટની વાત.