વેરાવળ ફારુક મોલાના ની dharpkad
Namaste Gir News
0:00 / 0:00
વેરાવળ ફારુક મોલાના ની dharpkad
138 452 просмотра · 3 месяца назад
Namaste Gir News
217 тыс. подписчиков
138 452 просмотра · 3 месяца назад
#Crimestory #Gujaratinews #Veraval
ગીર સોમનાથ
વેરાવળમાં ગઈકાલે થયેલ ફાયરિંગ નો મામલો...
ગીર સોમનાથ પોલીસે ફારુક મોલાના સહિત ચાર આરોપીઓ ની ધરપકડ...
ગીર સોમનાથ પોલીસે ચાર આરોપીઓ સહિત હથિયાર કબજે કર્યા...
ગઈકાલે ફાયરિંગમાં જાવિદ વાંદરી નામના શખ્સ ની હત્યા થઈ હતી...
ફાયરિંગ માં એકબીજા ના ધંધા અને ચૂંટણી નું મનદુખ સામે આવ્યું...
ઝાવીદ વાંદરી અને આરોપી ફારુક મોલાના એકબીજા સાથે માછલી એક્સપોર્ટ નો ધંધો કરતા હતા...
જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી એકબીજા ને મનદુખ હતું...
ફાયરિંગમાં મુખ્ય આરોપી ફારુક મોલાના સહિત ચાર ઘરપકડ...
#GujaratCrime
#ગુજરાત_ક્રાઇમ
#CrimeNews
#GujaratPolice
#BreakingNews
#AhmedabadCrime
#SuratCrime
#RajkotCrime
#GirSomnath
#PoliceAction
#CrimeAlert
#TrendingNow