પાટણનો ઈતિહાસ કેટલો જૂનો? કાલિકા મંદિરનું રહસ્ય અને આજની રાજનીતિ | અશોકભાઈ વ્યાસ સાથે સહજ સંવાદ |
Jagdish Sharma Podcast
0:00 / 0:00
પાટણનો ઈતિહાસ કેટલો જૂનો? કાલિકા મંદિરનું રહસ્ય અને આજની રાજનીતિ | અશોકભાઈ વ્યાસ સાથે સહજ સંવાદ |
76 343 просмотра · 1 месяц назад
Jagdish Sharma Podcast
587 подписчиков
76 343 просмотра · 1 месяц назад
નમસ્કાર મિત્રો 🙏
Jagdish Sharma Podcast ના કાર્યક્રમ “સહજ સંવાદ” માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે
આ એપિસોડમાં અમારી સાથે છે પાટણના પ્રાચીન કાળિકા મંદિરના પૂજારી, લેખક અને વિવિધ વિષયોના જાણકાર શ્રી અશોકભાઈ વ્યાસ
અશોકભાઈ સાથે થયેલા આ સહજ સંવાદમાં આપણે પાટણના ભવ્ય ઈતિહાસ, પ્રાચીનતા, સમૃદ્ધિ, વિસ્તાર અને પ્રાચીન સમયના વેપાર-વ્યવહારથી લઈને પાટણના ઐતિહાસિક વારસા અને પ્રાચીન કાળિકા મંદિર વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરી છે
સાથે સાથે વાત થઈ આજના પાટણના વિકાસ, આજના રાજકારણ અને રાજનેતાઓ, સમાજ અને દેશની પરિસ્થિતિ વિશે પણ
સંગીત અને સાહિત્યની વાત કરીએ તો અશોકભાઈ સાથે ગઝલ, કવિતા, કવિઓ અને લેખકો વિશે પણ સુંદર સંવાદ થયો. આ દરમિયાન ગુજરાતી ગઝલના જાણીતા સર્જક પુરુષોત્તમ ઉપાધ્યાય, સંગીતકાર કલ્યાણજી-આણંદજી અને અમર ગાયક મહમદ રફી સાહેબ જેવા દિગ્ગજ કલાકારોની પણ યાદો અને ચર્ચા થઈ
આ ઉપરાંત ફિલ્મ જગત, જૂના અને નવા સંગીત, ગાયકી, સાહિત્ય, સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ અને આજના યુવાનોની જવાબદારી જેવા અનેક વિષયો પર અશોકભાઈએ પોતાના વિચારો ખૂબ જ સરળ અને સહજ ભાષામાં રજૂ કર્યા છે
આ સંવાદ માત્ર એક મુલાકાત નથી, પરંતુ પાટણના ઈતિહાસથી લઈને આજના સમય, સાહિત્યથી લઈને સંગીત અને રાજકારણથી લઈને યુવાનોના ભવિષ્ય સુધીની અનેક વાતોને સ્પર્શતો એક સુંદર સંવાદ છે
🎙️ કાર્યક્રમ: સહજ સંવાદ
🎤 સંવાદક: જગદીશ શર્મા
👤 મહેમાન: શ્રી અશોકભાઈ વ્યાસ
વિડિયો ગમ્યો હોય તો Like 👍 | Share ↗️ | Comment 💬 કરવાનું ભૂલશો નહીં
જગદીશ શર્મા પોડકાસ્ટને Subscribe કરો અને “સહજ સંવાદ” સાથે જોડાયેલા રહો 🙏
#જગદીશશર્માપોડકાસ્ટ #સહજસંવાદ #અશોકભાઈવ્યાસ #પાટણ #પાટણનોઇતિહાસ #કાળિકામંદિર #ગુજરાતનોઇતિહાસ #ગુજરાતીસાહિત્ય #ગઝલ #ગુજરાતીસંગીત #પુરુષોત્તમઉપાધ્યાય #કલ્યાણજીઆણંદજી #મહમદRફી #ગુજરાતીરાજકારણ #ગુજરાતીપોડકાસ્ટ
Time Stamps:
0:00 Introduction
1:45 અશોકભાઈ વ્યાસજી નો પરિચય
12:28 ઐતિહાસિક નગરી પાટણની સમૃદ્ધિ વિશે
24:13 સંગીત, ફિલ્મો તથા લેખન
41:45 કવિતાઓ, શાયરી અને ગઝલ
55:53 Stanford University નો રસપ્રદ કિસ્સો
1:04:50 philosophy of life
1:11:58 રાજનીતિ પર અભિપ્રાય
1:25:00 Rapid Fire and Conclusion