Перейти к содержимому

Hukam Kare Ramapir || હુકમ કરે રામાપીર || Vishal Hapor || New Video Song || Ramapir Song

Neem Digital

0:00 / 0:00

Hukam Kare Ramapir || હુકમ કરે રામાપીર || Vishal Hapor || New Video Song || Ramapir Song

12 259 612 просмотров · 2 г. назад
Neem Digital
40,7 тыс. подписчиков
12 259 612 просмотров · 2 г. назад
Neem Digital Presents.... Song : Hukum Kare Ramapir Singer : Vishal Hapor Lyrics : Rajan Rayka, Dhaval Motan Music : Jitu Prajapati Recording Temple Studio Adalaj Producer : Mahesh Sedpa (Mahesh Desai) Co-producer : Kiran Sedpa (Kiran Desai) Video Director And Editor : Vipul Darji Follow the Neem Digital channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vaoc... Social Media Handler : Krish Bokarvada Bharat ek kakar Mayur Saij Nikhil Adalaj Lyrics Of The song In Gujarati Language :- હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ હાજીર ... હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર ટહુકો કરે મારો નાથ, ટહુકો કરે મારો નાથ, ગાડીઓ હેડે રણુજાની વાટ બાર મહિના ભલે ગમે એ કરું, પણ બીજ તારી રામદેવરામાં ભરું..(૨) હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર રામા ધણીનો જો થાય ઓર્ડર પાર કરી દઈએ રાજસ્થાનની બોર્ડર રામાપીરની જો મળી જાય રજા, સ્ટેન્ડ થઈ જાય જો આગળ ઈના નેજા નંબર પ્લેટ પર રામાપીર નું નામ, કોપી કરે પેટર્ન આજે આખું ગામ..(૨) હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર તો તો‌ થઈ જઈએ રણુજે હાજીર.. જય રામ શા હખ દખ માં કાયમ ખુલ્લા ઈના દરવાજા, માલિક સે અમારો રણુજા નો રાજા હાજરી ભરાઈ મારી એના દરબારમાં , એ ચલાવે તો ચાલે મારું ઘર બહાર રે નકળંગ નાથ મારો સે નેજાધારી, જીવથી એ વાલો મને મારો બાબારી.... (૨) હુકમ કરે રામાપીર, હુકમ કરે રામાપીર, તો તો થઈ જઈએ રણુજા હાજીર બીજના દાડે થઈ જઈએ હાજીર #newramapirsong #Hukumkareramapir #Numberplatemarampirnunaamecopykareaajakhugaam #ramapirsong #Ramdevrasong #Newramapirsong #Babarisong #Numberplateperramapirnunaam #NewRamsasong #newramsapirrsong #Baarbijnadhani